બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્ર જેવો એક દશકાના ઈમાનદાર અને સેવાભાવી એક્ટર તરીકે જાણીતા હતા જેઓના પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ માં તેમના ગુણોનું સિંચન દેખાઈ આવે છે ધર્મેન્દ્રના ચરિત્ર પર આજ સુધી કોઈએ આંગળી નથી ચીંધી પરંતુ હાલ જાવેદ અખ્તરે એમના પર કીચડ ઉછાડ્યુ છે જાવેદ અખ્તરે.
ધર્મેન્દ્ર પર એવા આરોપ લગાડ્યા છે તેનાથી ધર્મેન્દ્ર ખૂબ ક્રોધિત થયા હતા તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તરે અમિતાભ બચ્ચનની એક સુપરહિટ ફિલ્મ જંજીરની વાત કરતા જણાવ્યું હતું કે જંજીર ફિલ્મ ધર્મેન્દ્રને ઓફર કરવામાં આવી હતી પરંતુ એ ફિલ્મને ધર્મેન્દ્રએ રિજેક્ટ કરી હતી એમને પોતાના ઇન્ટરવ્યૂ.
દરમિયાન જણાવ્યું હતું કે અમિતાભ જંજીર માટે આખરી પસંદ હતા આ ફિલ્મો ધર્મેન્દ્ર માટે લખવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી હું સમજી શકુંછું આ ફિલ્મ માટે ઘણા કલાકારોએ ના કેમ પાડી હતી કારણકે એ સમયમાં રાજેશ ખન્ના ને ભગવાન ની જેમ માનવામા આવતા હતા.
ગીતો ખુબ જરુરી હોય છે પણ આ ફિલ્મમાં રોમેન્ટિક ગીત કે કોમેડી નહોતી ફિલ્મમાં હીરો એક્શન સાથે કઠોર જોવા મળતો હતો આ કારણે ઘણા કલાકારોએ સ્ક્રિપ્ટ અલગ હોવાના કારણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી જાવેદ અખ્તરના આ બયાન પર ધર્મેન્દ્રે ગુસ્સે થઈને ટ્વિટર ઉપર લખ્યું હતું કે જાવેદ કેમ છો દેખાડાની.
દુનિયામાં હકીકત દબાઈ જાય છે જીવતા રહો દિલમા ગલગલીયા ખુબ થાતાં લાગે છે કાશ માથા પર ચડીને બોલવાનું જાદુ પણ તમે શીખી લીધું હોત તો એમ એમને જાવેદ અખ્તર ને ટેગ મારી ટ્વીટ કર્યું હતું આ પહેલા આપ કી અદાલતમાં ફિલ્મ જંજીર છોડવાનું કારણ ધર્મેન્દ્ર એ જણાવ્યું હતું કે એમની એક કઝીન બહેન હતી.
જેને એક ફિલ્મ બનાવી હતી જેમાં ડાયરેક્ટર તરીકે પ્રકાશ મહેરાને સાઇન કર્યા હતા પરંતુ એમને આ ફિલ્મ માટે ના પાડી હતી અને એજ પ્રકાશ મહેરા ફિલ્મો જંજીરને ડિરેક્ટ કરી રહ્યા હતા એ સમયે કઝીન બહેને એમને સોગંધ આપ્યા કે એ પ્રકાશ મહેરા ની ફિલ્મ ના કરે આ કારણે એમને આ ફિલ્મ માં રશ હોવા છતાં પણ નહોતી કરી.