અનુષ્કા શર્મા ખાસ કરીને ઓછી પાર્ટીઓ માં જોવા મળે છે એક્ટર અથવા પોતાની પુત્રી વામિકા સાથે સમય વિતાવતા જોવા મળે છે અથવા તો ક્રિકેટ પ્રવાસમાં પતિ વિરાટ કોહલી સાથે જોવા મળતી હોય છે પરંતુ લાંબા સમય બાદ હાલમાં કરણ જોહરની પાર્ટીમાં અનુષ્કા સામેલ થઈ અને પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો.
અનુષ્કા શર્મા બ્લેક કલરના આઉટફિટમાં ખુબજ સુંદર લાગી રહી હતી અનુષ્કાના ગ્લેમરસ અવતાર પર વિરાટ કોહલી જ નહીં પરંતુ બોલીવુડના કેટલાય સેલિબ્રિટી પ્રસંસા કરી રહ્યા છે અનુષ્કા શર્મા લાંબા સમય બાદ કરણ જોહરની પાર્ટીમાં અલગ અંદાજમાં પહોંચતા કેટલાય સેલિબ્રિટી તેને જોતા જ રહી ગયા હતા.
અનુષ્કા શર્માએ આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી તો કેટલીયે સેલિબ્રિટી પ્રસંસા કરી રહ્યા છે અનુષ્કાએ આ ફોટોશૂટ પાર્ટીમાં ગયા પહેલા કરાવ્યા હતા અને કેપશનમા લખ્યું હતું કે બેડટાઈમ 2 કલાક પહેલા પરંતુ ઠીક લાગી રહી છું અનુષ્કા શર્માની આ તસ્વીર પર પતિ વિરાટ કોહલી પણ પ્રસંસા કરતા રોકી શક્યા ન હતા.