Cli

દીપિકા પાદુકોણ સામે જ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રેનેડ ફેંકીને હુ!મલો કરવામાં આવ્યો…

Bollywood/Entertainment Breaking

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં મોટી બબાલ થઈ ગઈ છે કાંસમાં કેટલીક મહિલાઓ એકથી થઈને પહોંચી અને એમણે બૉ!મ્બ ફેંકી દીધો તેનાથી પુરા એરિયામાં કાળો ધુમાડો ફેલાઈ ગયો તેના બાદ તરત જ ઇવેન્ટને રોકી દેવામાં આવી હકીકતમાં ઇવેન્ટમાં કેટલીક મહિલાઓ કાળા કપડાં પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી ગઈ.

તેના બાદ એમણે એક સફેદ રંગનું લાબું કપડું ખોલ્યું જેમાં કંઈક નામ લખેલ હતું તેના બાદ આ મહિલાઓના ગ્રુપે એક બૉ!મ્બ જેવી વસ્તુ ફેંકી જેના બાદ દરેક બાજુ ધુમાડો ધુમાડો થઈ ગયો તેના બાદ એમણે હાથોમાં પણ એવી વસ્તુ પકડીને દરેક બાજુ ધુમાડો ફેલાવ્યો આ મહિલાઓએ જે હાથમાં બેનર પકડ્યું હતું તેમાં.

ફ્રાન્સમાં પતિથી પ્રતાડિત મહિલાઓમાં નામ લખેલ હતા મીડિયા રિપોર્ટ મુજબ જે મહિલાઓના નામ લખેલ હતા જેઓ ઘરેલુ હિં!સામાં મોતને ભેટેલ હતી રિપોર્ટ મુજબ ગ્રેનેડ ફેંકવાની ઘટના ફિલ્મ કોમ્પિટેશન દરમિયાન થઈ હતી આ ફેસ્ટિવલમાં હોલી સ્પાઈડર નામનું પ્રીમિયર ચાલી રહ્યું હતું આ લગાતાર કાંસ ફેસ્ટિવલમાં બીજી ઘટના થઈ છે.

આનાથી બે દિવસ પહેલા પણ એક મહિલા રેડ કાર્પેટ પર પહોંચી હતી અને એમણે બધા કપડાં ઉતારીને રે!પિંગ બંદ કરો તેવા નારા પણ લગાવ્યા હતા આ બંને ઘટનાઓએ પુરી દુનિયામાં તહેલકો મચાવી દીધો છે અત્યારે કાંસમાં કેલટીયે બૉલીવુડ સેલિબ્રિટી પણ હાજર છે એમાં દીપિકા પાદુકોણથી લઈને એ આર માધવનનું નામ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *