તેલુગુ સ્ટાર ચિરંજીવી અત્યારે એમની આવનાર ફિલ્મ આચાર્ય ના પ્રમોશનમાં વ્યસ્ત છે અહીં ફિલ્મ દ્બારા પહેલીવાર તેઓ પુત્ર રામચરણ સાથે જોવા મળશે ફેન્સ પણ પિતા પુત્રની એક સાથે જોવા માટે ઉત્સાહિત છે એવામાં અહીં બૉલીવુડ સ્ટારે એક ઇન્ટરવ્યૂમાં એવું જણાવ્યું છે જેને તમે અત્યારે સુધી બોલીવુડમાં ક્યારેય સાંભળ્યું નહીં હોય.
ચિરંજીવીએ ન્યુઝ 18 સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે બોલીવુડમાં જે કપૂર ફેમિલી છે એવીજ રીતે સાઉથના તમામ સ્ટાર એકસાથે રહેવા માંગે છે ચિરંજીવીએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે બોલીવુડમાં અત્યારે જે કપૂર પરિવાર સાથે એવી જ રીતે સાઉથ સિનેમાની તમામ સ્ટારની લોકપ્રિયતા હોય એક્ટર જણાવતા કહે છેકે.
અત્યારે હિન્દી સિનેમામાં કપૂર ખાનદાનનો ક્રેઝ છે સાઉથ સિનેમા પણ ઈચ્છે છેકે અમારો પરિવાર પણ કપૂર ખાનદાન જેવો હોય અત્યારે હું બધું જોઈને ખુશ છુકે નાના બાળકો હતા જેમ કે પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન જેવા મોટા થઈને સાઉથ સિનેમાનું નામ રોશનકર્યું છે જણાવી દઈએ ચિરંજીવીની ફિલ્મ આચાર્ય 29 એપ્રિલના રિલીઝ થઈ રહી છે.