Cli
મોટું બંમ્પ હોવાના કારણે હંમેશા હું શર્મમાં મુકાઈ છું અને, અભિનેત્રી આશા પારેખ નુ દર્દ છલકાયું...

મોટું બંમ્પ હોવાના કારણે હંમેશા હું શર્મમાં મુકાઈ છું અને, અભિનેત્રી આશા પારેખ નુ દર્દ છલકાયું…

Bollywood/Entertainment Breaking

ભારતીય પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત સાલ 1959 થી 1973 માં સર્વશ્રેષ્ઠ અભિનય થકી પોતાની આગવી ઓળખ મેળવનાર અભિનેત્રી આશા પારેખ નુ અચાનક દર્દ છલકાયું છે પોતાની 10 વર્ષ ની ઉંમરે 1952 માં આવેલ ફિલ્મ માં થી પોતાના ફિલ્મી કેરીયરની શરુઆત કરનાર આશા પારેખે તાજેતરમાં મિડીયા.

ઈન્ટરવ્યુ માં પોતાના જીવનના એક દુઃખ ને અભિવ્યક્ત કર્યું હતું અભિનેત્રી એ જણાવ્યું હતું કે તેની જીંદગી ખુબજ ચર્ચામાં રહી છે પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ એ ખુબ ચિંતા માં આવી હતી અને માનસિક ચિકિત્સક ની લાંબો સમય દવા પણ લિધી હતી એના શિવાય આશા પારેખને ખુબ ગંભીર બિમારી હતી.

જેનો ખુલાસો કરતા અભિનેત્રી એ જણાવ્યું હતું કે શરુઆતમા તેના બમ ખુબ મોટા હતા એના કારણે ઘણી ફિલ્મોમાં એને અમુક ડ્રેસીસમા ફીટ થવા માટે ઘણા વલખા મારવા પડતા હતા જેમકે સાડી અને સલવાર શુટમા બધું ઢંકાઈ જાતું હતુ પરંતુ વેસ્ટન પોષાકો માં તેને ખૂબ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો આશા પારેકે.

જણાવ્યું હતું કે એમને ફિલ્મમાં અભિનય કર્યો હતો જે ફિલ્મ હતી પ્યાર કા મોશમ જેમાં એક સોગં હતું આપ સે મિલીએ આ ગીતમાં તેનો એક લુક કાઉબોય નો લુક વેસ્ટર્ન પોશાકમાં હતો જેમાં જીન્સ અને ટીસર્ટ પહેરવાનું હતું જેમાં તેના બમ દેખાય એ બિકે ડોક્ટર જશાવાલાનો સંપર્ક કર્યો અને ડોક્ટરે મસાજ સાથે ડાઈટ ખોરાક સુચવ્યો આ બાદ ઘણા પ્રયત્નો થકી આશા પારેખે.

15 કિલો વજન ઉતાર્યો એ સમય એમના માટે ઘણો હેરાનગતિ ભર્યો રહ્યો હતો એ ફિલ્મો માટે તો એમનું વજન ઉતારી દીધો હતો પરંતુ આ બીમારી ફરી એમની સાથે આવી તે આજે પણ જોવા મળેછે તે જીવનભર થી અવિવાહિત છે તેઓ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા પણ રહી ચુક્યા છે વાચંક મિત્રો આપને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ થકી અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *