કંગના રાણાવતે કરણ જોહરની જાહેરમાં ધો!લાઈ કરી દીધી છે હકીકતમાં કંગના રાણાવત જલ્દી પોતાનો શો લોકઅપ લઈને આવી રહી છે ત્યારે તેઓ એકતા કપૂર સાથે શોના પ્રમોશનમાં જોરશોરથી લાગી છે કંગના અને કરણ જોહરનો છ્ત્રીસનો આંકડો છે એક સમય હતો બંને સારા મિત્ર હતા પરંતુ કંગના.
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં ફેલાયેલ સગાવાદ સામે અવાજ ઉઠાવી રહીછે એટલે તેઓ અત્યારે કોઈને કોઈ સ્ટારની ધજીયા ઉડાવી દેછે હાલમાં કંગનાએ મીડિયાથી વાત કરતા એક સવાલના જવાબમાં કહ્યું જયારે હું મારા બાપની નથી સાંભળતી તો અહીં બોલીવુડમાં બેઠેલ બાપની કેમ સાંભળું.
કંગનાએ કહ્યું હું બાળપણથી જ એવી છું મને 10 વર્ષના લાંબા સંઘર્ષ બાદ સફળતા મળી છે હંમેશા મેં મારા દિલની સાંભળી છે કંગનાના શો બચપનાને લઈએ ખુબ આઘાપાછી થઈ છે અહીં આ શોનો કોન્સેપટ બિગબોસથી મળે છે પરંતુ આ શો ટીવીની જગ્યાએ એમએક્સ પ્લેયર અને ઓલ્ટ બાલાજી ઓર રિલીઝ થશે.
એટલે તેમાં કોઈ સગાવાદ નહીં હોય સ્પર્ધક એકબીજાને ખુલીને ગાળો પણ બોલી શકશે આ પોતાની રીતે અલગ શો હશે એવો શો ભારતમાં પહેલા ક્યારેય નથી બન્યો અત્યારેતો આ શોના સ્પર્ધકોનો પડદો નથી ઉઠ્યો પરંતુ હા એટલું નક્કી છેકે જે પણ આ શોમાં આવશે એ ધ!માકેદાર હશે મિત્રો તમે શું કહેશો આ બાબતે.