મશહૂર ફોટોગ્રાફર ગણેશ આચાર્યે પોતાના પર લાગેલ ગંભીર આરોપ એટલે કે યૌન શોષણના આરોપ પર પોતાના પરિવાર ની પ્રતિક્રિયા જણાવી છે હકીકતમાં ગણેશ આચાર્ય પર એમની જ અસિસ્ટને યૌન શોષણ નો આરોપ લગાવ્યો હતો વાત ત્યાં સુધી વધી ગઈ હતી કે મહિલાએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.
તેને લઈને ગણેશ આચાર્ય પર કેટલીક કલમો સાથે ફરિયાદ નોંધાઈ હતી અને એ કેસ ત્યારે ચાલુ છે તેના વચ્ચે ગણેશ આચાર્યની આવનાર ફિલ્મ દેહાતી ડિસ્કોનું પ્રમોશન કરી રહ્યા છે હાલમાં તેઓ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે એવામાં હાલમાં એમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે.
તમારા પર લાગેલ ગંભીર આરોપો પર તમારા પરિવારની શું પ્રતિક્રિયા છે ત્યારે ગમેશ આચાર્યે જણાવતા કહ્યું કે અમારા પરિવારનો એમને પૂરો સાથે છે અને મેં એવું કંઈ કર્યું જ નથી તો એમાં શું ડરવાનું ત્યાં સુધી કે ગણેશ આચાર્યએ આરોપ લગાવનાર અસિસ્ટનને નથી ઓળખતા એવું પણ જણાવી દીધું તેના વિશે જણાવતા.
ગણેશ આચાર્યએ કહ્યું શું વાત કરવી એ યુવતીથી જેને હું ઓળખતો જ નથી ગણેશ આચાર્યએ પોતાની ઓફિસમાં જ કામ કરનાર અસિસ્ટનને લઈને એવું કહેવા પર બધા હેરાન છે પરંતુ અહીં શું સાચું અને જૂઠું શુંછે એતો કોર્ટનો ફેંશલો સામે આવે ત્યારે જાણવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.