Cli

હું જાણી જોઈને આવા કપડાં પહેરું છું ટૂંકા કપડાં પહેરવાનું કારણ જણાવ્યું મલાઈકાએ…

Bollywood/Entertainment Breaking

મલાઈકા અરોડા માટે યુઝર દ્વારા હંમેશા કહેવામાં આવે છેકે આટલી ઉંમરે આવા કપડાં 19 વર્ષના એક બાળકની પુત્રી છે છતાં ટૂંકા કપડાં પહેરી અંગ પ્રદર્શન જ કરે છે આવા પ્રકારની વાતો મલાઈકા માટે ઘણીવાર કહેવામાં આવે છે એવામાં હાલમાં જ મલાઈકાએ રિતેશ દેશવાનીની પાર્ટીમાં જે કપડાં પહેર્યા હતા તેના બાદ.

મલાઈકાને ટ્રોલ કરવામાં આવી હતી કે કંઈક તો વિચારીને મલાઈકાએ કપડાં પહેરવા જોઈએ હવે આ બધા ટ્રોલરને મલાઈકાએ ફાઈનલી જવાબ આપ્યો છે મલાઈકાએ કહ્યું જેને જે કહેવું હોય એ કહો હું અવાજ કપડાં પહેરીશ ટૂંકા ક્પડાંજ કારણ લોકો મને હંમેશા સે!ક્સી કહે મને પસંદ છે લોકો મને સે!ક્સી અને સ્પાઈસી કહે.

45 વર્ષની ઉંમર અને તેના આગળ પણ હું સે!ક્સિ કહેવડાવતી રહીશ તો મને ખુશી થશે તેના શિવાય લોકો મલાઈકાને કહે છેકે તેઓ અંદર કંઈ પહેરતી નથી તેના પર મલાઈકાએ કહ્યું કે તેને સારો અનુભવ થાય છે માનું છુંકે મારી ઉંમર વધી રહી છે અને હું આવતા વર્ષો પણ સારા અને સારી સમજ સાથે ગુજારીશ.

અહીં મલાઈકાનું કહેવું છેકે તેઓ જ્યારથી પણ ઈન્ડસ્ટ્રીઝમાં આવી છે ત્યારથી તેઓ હોટ અને સે!ક્સી કહેવાય છે એટલે તેને તેઓ જીવનભર જાળવી રાખશે તેઓ દરેક પ્રસંગને સેલિબ્રેટ કરે છે એટલે મલાઈકા કહેછે આજ રીતે હું આગળ જવા માંગુ છું તેને ફર્ક નથી પડતો મિત્રો મલાઈકાના આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *