Cli
પત્નીના ત્રાસથી એટલો કંટાળી ગયો છું એટલે હવે છેલ્લે આ પગલું ભરુ છું, પિતા પુત્ર એ દુનિયા છોડી...

પત્નીના ત્રાસથી એટલો કંટાળી ગયો છું એટલે હવે છેલ્લે આ પગલું ભરુ છું, પિતા પુત્ર એ દુનિયા છોડી…

Bollywood/Entertainment Breaking

ગુજરાતના વડોદરા શહેરના બાપોદ ગામ માંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમા પિતા અને 12 વર્ષના પુત્ર ની લાસ ટીંગાયેલી મળી આવી છે જેમાં બંને રૂમમાંથી પિતા અને પુત્ર ની અલગ અલગ લાસ મળી આવી હતી સાથે પિતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ પોલીસને હાથ લાગી છે પિતાએ.

પહેલા પોતાના પુત્રને ચાદર વડે ગળે ટુંપો આપીને મો!તને ઘાટ ઉતારી ને બીજા રુમ મા પોતે પણ ખુદખુશી કરી લીધી હતી આ સમગ્ર ઘટના ની તપાસ વડોદરા એસપીજી ડીવીઝન એસીપી એમ પી ભોજાણી કરી રહ્યા છે તેમને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતક નું નામ પરેશભાઈ સીકલીગર હતું.

અને મળેલી ચિઠ્ઠીમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે પત્ની ના ત્રાસથી કંટાળી ને હું મારા પુત્ર સાથે ખુદ ખુશી કરુ છુ પોલીસે આ ઘટના માં પરેશભાઈ ની પત્ની આશા બહેન વિરુદ્ધ દુષ્પ્રેરણા નો ગુનો નોંધી ને ધડપકડ કરી છે સમગ્ર ઘટના અનુસાર બાપોદ ગામના વુડા ના મકાનમાં રહેતા 32 વર્ષીય પરેશભાઈ કનુભાઈ.

સીકલીકર પોતે રીક્ષા ચાલક હતા તેઓ પોતાની પત્ની આશા બહેન અને પુત્ર ચાર્મીસ સાથે રહેતા હતા આશા બહેન ઘરકામ કરીને ઘર ચલાવવામાં સહકાર આપતી હતી આશા બહેન ઘરકામ કરીને દોઢ વાગે પરત આવ્યા ત્યારે જોયું તો ઘરમાં બે લાશો ટીંગાતી હતી પરેશભાઈ ના ખીસ્સા માંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

જેમાં તેમની પત્ની આશા ના કારણે તેઓ એ જીવન ટુંકાવ્યું તેઓ ઉલ્લેખ કરેલો હતો સાથે બહેનના પૈસા ના ચુકવી શક્યો અને બીજા મિત્રના ત્રીસ હજારના ઉલ્લેખ સાથે રીક્ષા વેચી ચુકવી દેવાનું પણ જણાવ્યું હતું મૃતક પરેશભાઈ ની બહેન મિનાક્ષી પટેલે આ કેશમાં પોલીસને ન્યાયની માગણી કરી ને આશા બહેન વિરુદ્ધ.

કડક કાર્યવાહી કરવાની માગં કરી છે આ કેશને બાપોદ પોલીસ સ્ટેશનના સીપી વાઘેલા હેન્ડલ કરી રહ્યા છે તેમને જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પુછપરછ હાથ ધરવામા આવી છે આશા બહેન વિરુદ્ધ ગુનો નોધંવામા આવ્યો છે આ ઘટના માં જવાબદાર બીજું કોઈ હોય તેની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *