રામનવમીના મોકા પર અક્ષય કુમારના એક બયાને પુરા દેશમાં તહેલકો મચાવી દીધો છે અક્ષય કુમારે આજે જે છાતી ઠોકીને કહ્યું છે તેવું મોટા મોટા સ્ટાર પણ બોલવાની હિંમત નથી કરી શક્યા હકીકતમાં આજે દેશભરમાં રામનવમી ધામધૂમથી મનાવવામાં આવી લોકો આ તહેવારને મોટા ઉત્સાહ સાથે મનાવી રહ્યા છે.
પરંતુ આટલા મોટા હિન્દૂ તહેવાર પર બૉલીવુડ બિલકુલ મૌન છે શુભેછાઓ આપવી તો દૂર મોઢેથી એકપણ શબ્દ નથી નીકળી રહ્યો પરંતુ અહીં અક્ષય કુમારે બધાને પાછળ છોડતા ન માત્ર શુભેછાઓ પાઠવી પરંતુ દરેક ઘરમાં અયોધ્યા હોવાની વાત પણ કહી દીધી અક્ષય કુમારે આ મોકા પર શ્રીરામની એક ધજાનો.
ફોટો શેર કરતા લખ્યું ભગવાન શ્રી રામ જન્મોત્સવની હાર્દિક શુભેછાઓ આજે દરેક ઘરે અયોધ્યા હોય અને દરેક મનમાં શ્રી રામ હવે અક્ષય કુમારના આ બયાનનો શું મતલબ હોય તમે ખુદ સમજી શકો છો અક્ષય કુમારનું કહેવું છે હવે દરેક ઘરમાં અને દરેકના દિલમાં ભગવાન શ્રી રામનું નામ હોવું જોઈએ આટલી મોટી વાત કદાચ કોઈ.
સ્ટારજ કહેવાની હિંમત રાખી શકતો અક્ષય કુમાર એજ પહેલથી જ બોલીવુડમાં દેશભકિત બતાવામાં પ્રથમ રહ્યા છે અક્ષયના બયાનથી કેટલાય લોકો ચિડાઈને બેઠા છે અને તેના માટે કેટલાક લોકો તો કોમેંટમાં ટ્રોલ પણ કરી રહ્યા છે પરંતુ અક્ષય કુમારને એ બધી વાતોથી કોઈ ફર્ક નથી પડતો છાતી ઠોકીને વાત કહેવાની હિંમત રાખે છે.