ફોટોમાં જોવા મળી રહેલ આ બાબાનું નામ સીતારામ દાસ મહારાજ છે મધ્યપ્રદેશના રિવાના સિતારામ એક જણીતા અને લોકપ્રિય ચહેરો છે અહીં સીતારામ પાસે નેતા મંત્રીઓ સુધી બાબા જોડે માથું ટેકવવા આવે છે સીતારામ એટલા લોકપ્રિય એટલા છેકે આજુબાજુના તમામ નાનાથી લઈને મોટી હસ્તીઓ અહીં માથું ટેકવા આવે છે.
પરંતુ આ બાબાના કાળા કામની ત્યારે ખબર પડી જયારે એક યુવતી પોલીસ સ્ટેશન ન પહોંચી આપવીતી જણાવી સોમવાર એટલે કે 28 માર્ચના રોજ આ બાબાના કેટલાક ચેલા એક સગીર વયની યુવતીને પરીક્ષામાં પાસ કરવાની લાલચે બાબાના સર્કિટ હાઉસ રિવા આવવા કહે છે યુવતીને પરીક્ષામાં પાસ થવાની લાલચે માની પણ જાય છે.
બાબાના ચેલા યુવતીને સર્કિટ હાઉસના રૂમ નંબર 4માં લઈ જાય છે હવે રૂમમાં બાબાનો સૌથી ખાસ ચેલો રેન્દર આવેછે તે યુવતીને પ્રસાદના નામે દા!રૂ પીવડાવે છે તેના બાદ બધા ચેલા રૂમની બહાર નીકળી જાય છે અને ઢોંગી બાબા રૂમમાં આવે છે તેના બાદ ઢોંગી બાબા યુવતી સાથે જબરજસ્તી ગંદી ચેસ્ટાઓ કરીને રે!પ કરે છે.
આ ઘટનાને અંદાજ આપ્યા બાદ ચેલા યુવતીને ઘરે છોડવા જાય છે પરંતુ રસ્તામા તેના કોઈ ઓળખાણ વાળું જોવા મળ્યું એટલે સગીરા જલ્દી કારમાંથી કૂદી ગઈ તે ઓળખીતી વ્યક્તિ પોલીસ જોડે લઈ ગઈ પોલીસ સ્ટેશન પહોંચ્તાજ પોતાની સાથે થયેલ કૃત્ય જણાવી દીધું આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંત સીતારામ અને 2 સાથી ધરપકડ કરવામાં આવી છે