Cli

પતિ જ નીકળ્યો બાંગ્લાદેશની ટોપ એક્ટરનો કાતિલ આ રીતે ઉકેલાયો ભેદ…

Bollywood/Entertainment Breaking

બાંગલાદેશી એક્ટર રાઈમાં ઇસ્લામ શીમુનો કાતિલ એમનો પતિજ નીકળ્યો આરોપી પતિએ પોલીસ સામે એ કબૂલ કરી લીધું તેણે જ પત્ની રાઇમાંના બે ટુકડા કર્યા પછી તેનો મૃતદેહ બોરીમાં બંદ કરીને પુલના કિનારે ફેંકી દીધો હકીકતમાં ગઈ કાલે રાઇમાનો મૃતદેહ એક બ્રિજ નીચેથી બંદ બોરીમાંથી મળ્યો હતો.

રાઈમાં રવિવારે સવારે શૂટિંગમાં ઘરેથી નીકળી પછી ઘરે પાછી ન ફરી બાદ તે ખોવાઈ ગઈ તેનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો રાઈમાના ભાઈએ તેની બહેનના પતિ શેખાવત પર બહેનની હ!ત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો પોલીસે શકના આધારે શેખાવતની પુછપરછ કરી ત્યારે તેણે કંઈ ન બતાવ્યું પરંતુ જયારે પોલીસે.

શેખાવતની ગાડીની તપાસ કરી ત્યારે ગાડીની સીટમાંથી લોહીના ડાગ મળ્યા અહીં પોલીસે વધુ પુછપરછ કરતા શેખાવતે પોતાના તમામ ગુના કબૂલી લીધા શેખાવતે જણાવ્યું કે તેણે પોતાના ડ્રાયવર સાથે રાઇમાની હ!ત્યા કરી છે બતાવવામાં આવી રહ્યું છેકે રાઈમાં અને શેખાવત વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

રાઈમાં એક બોલ્ડ મહિલા હતી તેજ વાત શેખાવતને ખટકતી હતી તેણે શૂટિંગ બાદ રાઈમાને ગાડીમાં લીધી અને રસ્તામાં એકાંતવાળી જગ્યાએ રાઈમાને મો!તને ઘાટ ઉતારી અને ખુદ તેણે રાઈમાં ખોવાયાની રિપોર્ટ નોંધાવી દીધી પોલીસે અત્યારે શેખાવતની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે રાઈમાં બંગદેશની ટોપ એક્ટરમાંથી એક હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *