આજકાલના મોડર્ન જમાનામાં કેટલાક લોકો તાંત્રિક લોકો પર પણ આંધળો વિશ્વાસ રાખે છે એવી વાત જાણને બહુ દુઃખ લાગતું હોય છે ઉત્તરપ્રદેશના મઝોલા પોલીસ સ્ટેશનમાં આવેલી આ ઘટના છે એક તાંત્રિક પાસે ગયેલા પતિ પત્નીનેબંનેને કંઈક એવું કરવું પડ્યું જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે.
હકીકતમાં આ તાંત્રિકે ઈલાજ કરવાના બહાને પોતાની સામેજ પતિ પત્નીના શારીરિક સબંધ બંધાવ્યા તેના બાદ મહિલાએ આરોપ લગાવતા કહ્યું તાંત્રિકના ગયા પછી મહિલાના પતિએ તેની સાથે મા!રપીટ કરી મહિલાની બૂમો સાંભળીને આજુબાજુના પડોસી મહિલાના ઘરની બાજુમાં આવી ગયા ત્યારે એ તાંત્રિક અને મહિલાના પતિનો ખુલાસો થયો.
પોલીસે મહિલાના કહેવા પર એના પતિ અને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી છે મહિલાને પુછતાજમાં પોલીસના જાણવા મળ્યું કે તેનો પતિ બહુ બીમાર રહેતો હતો મહિલાનું કહેવું હતું તેના પતિ પર જન આવતો હતો તેનો ઈલાજ કરવા માટે.
ઘર ઉપર તાંત્રિકને બોલાવવામાં આવ્યો તાંત્રિકે કહ્યું જેવું તે કહે છે તેવું પતિ પત્નીને કરવું પડશે એવું કરવા પર મહિલાના પતિને સારું થઈ જશે તાંત્રિકે પતિ પત્નીને પાણીમાં ન!શાની ગોળી મિલાવીને પીવડાવી દીઘી અનેરૂમ અંદરથી બંદ કરી દીધો ઠીક તેના બાદ હેવાનિયત.
શરૂ થઈ ગઈ અને એ તાંત્રિકે પતિ પત્નીના સબંધ તેની સામે બંધાવ્યા મહિલાના પતિએ તેની સાથે જબરજસ્તી કરી અને મહિલાના વિરોધ કરવા પર તેને મા!રી અત્યારે આરોપી પતિ અને તાંત્રિક પોલિસ કસ્ટડીમાં છે આવી ખોટી અંધશ્રદ્ધા માં આવતા પહેલા વિચારી લેવું મીત્રો.