સાઉથ એક્ટર હુમા કુરૈશ હમણાં આવેલ તમિલ ફિલ્મ વાલીમાઈ ને લઈને ખુબજ ચર્ચામા છે તેમણે ગેન્સ ઓફ વાસેપુર મહારાણી અને લીલા જેવી અનેક વેબસીરીઝમાં જબરજસ્ત અભિનયના કારણે ચર્ચામાં આવી હતી ઈ ટાઈમ્સના એક ઇન્ટરવ્યૂ દરમિયાન વાલીમાંઈ ફિલ્મના અનુભવ વિશે ચર્ચા કરી.
એમણે જણાવ્યું કે વાલીમાંઈ ફિલ્મથી એમને ખુબજ પ્રેમ મળ્યો અને ડિજિટલ પ્લેટફોર્મ આવ્યા બાદ તેઓ કેટલાય લોકો સુધી પહોંચી હુમાએ જણાવ્યું કે મને હંમેશાથી એક્શન ફિલ્મો પસંદ છે સાઉથના સુપર સ્ટાર અજિત સાથે કામ કર્યું તેના બાદ હુમાએ જણાવ્યું તેઓ એક શાનદાર એક્ટર છે એમની સાથે કામ કરવાની મજા આવી.
2022 માં મહિલાઓને વાંધાજનક બનાવ પર કહ્યું સાચું છે મહિલાઓ વિશે જણાવતા કહ્યું કે પુરુષોએ પોતાના કામથી મતલબ રાખવો જોઈએ એમને મહિલાઓના કપડાં અને બનાવટથી દૂર રહેવું જોઈએ મહિલાઓએ ખુદ ફેંસલો લેવો જોઈએ કે તેઓ શું પહેરવા પર કમ્ફર્ટેબલ છે મિત્રો હૂમાની આ વાત પર તમે શું કહેશો.