Cli
હુમા કુરેશી એ ટાઈટ ડ્રેસમાં આવી ફ્લોન્ટ કર્યું ભરાવદાર ફિગર, ફેન્સ પણ બેકાબુ થઈ ગયા...હુમા કુરેશી એ ટાઈટ ડ્રેસમાં આવી ફ્લોન્ટ કર્યું ભરાવદાર ફિગર, ફેન્સ પણ બેકાબુ થઈ ગયા...

હુમા કુરેશી એ ટાઈટ ડ્રેસમાં આવી ફ્લોન્ટ કર્યું ભરાવદાર ફિગર, ફેન્સ પણ બેકાબુ થઈ ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં પોતાની વેબ સિરીઝ લેલા થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે જેમાં દમદાર અભિનય થકી હુમા કુરેશી ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગેગં ઓફ વાસેપુર થી ખુબ લોકપ્રિયતા મેળવનાર હુમા કુરેશી એ ફિલ્મ જોની એલ એલ બી 2.

ડેઢ ઈશ્કીયા ડી ડે બદલાપુર પાર્ટીસન 1947 આર્મી ઓફ ધ ડેડ 2021 જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી છે હુમા કુરેશી નો ટીવી સીરીયલ મહારાની માં દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તેના અભિનય કેરીયરને વેગ આપતી આ ટીવી સીરીયલ બની હતી હુમા કુરેશી પોતાના.

ફિલ્મી કેરિયર થી સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ને ફેન્સ નો પ્રેમ લુટંતી રહે છે ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો તેની હર એક અદાઓ પણ મદહોશ રહે છે એ વચ્ચે તાજેતરમાં 22 ધ આઈટા એવોર્ડ માં હુમા કુરેશી શાનદાર.

અંદાજમાં જોવા મળી હતી રેડ ચમકદાર ડીપનેક આઉટફીટ માં તેનું મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને લલચાવી રહ્યા હતા લાઈટ મેકઅપ સ્ટાઇલીસ હેર સ્ટાઇલ માં તેનું સુદંર લુક ફોન્ટ કરી ને.

ફેન્સ ને મદહોશ બનાવતી હુમા કુરેશી એ પેપરાજી ને મદમસ્ત અંદાજમાં પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *