Cli

હમ તુમ ફિલ્મમાં રાની મુખરજીને જે કિસ કરી હતી તે મારી લાઈફની સૌથી ખરાબ કિસ હતી સૈફ અલી ખાને કર્યો બફાટ..

Bollywood/Entertainment

સૈફ અલી ખાન જેઓ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે જેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની જિંદગીની સૌથી ખરાબ કિસ રાની મુખર્જી સાથે જણાવી છે જણાવી દઈએ હમણાં થોડા સમયથી સૈફ અલી ખાન ફિલ્મોથી દૂર હતા પરંતુ હમેશા તેઓ સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે.

સૈફ અલી ખાન અને રાની મુખર્જી અત્યારે એમની આવનારી ફિલ્મ બંટી ઓર બબલીનો પ્રચાર કરી રહ્યા છે સૈફ અને રાનીએ ઇન્સ્ટ્રીઝમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેમાંથી તારા રમપમ હમ તુમ જેવી અનેક હિટ ફિલ્મો આપીછે આ જોડીને પણ ફેન્સ પસંદ કરે છે પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન હમ તુમ ફિલ્મની વાત થયા છે.

આ ફિલ્મની વાત નીકળતા સૈફ અલી ખાન કહે છે મને યાદ છે જયારે અમારો કિસિંગ સીન શૂટ થવાનો હતો ત્યારે રાની સીન કરવા તૈયાર ન હતી રાનીએ મને કહ્યું તમે જ ડાયરેક્ટરને ના કહીદો આ સીન કરવા હું તૈયાર નથી જયારે સૈફે કહ્યું ડાયરેક્ટરે કહ્યું છે એટલે તે સીન કરવો જ પડશે હું આ સીન કરવા ના નહીં કહું.

આ બંને આ કિસિંગ સીનને લઈને કફર્ટેબલ નતા સૈફે જણાવ્યું હતું તે મારી લાઇફનો સૌથી ખરાબ કિસ સીન હતો તે સમયે કરેલ કિસ સૈફ અલી ખાન પોતાની લાઈફની સૌથી ખરાબ કિસ માને છે આ રીતે સૈફે એમની આવનારી ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની લાઇફનાં અનુભવ વિશે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *