શનિવારના દિવસે મોડી રાત્રે ઋત્વિક રોશન એક રહસ્મય યુવતી જોડે જોવા મળ્યા હતા આ યુવતીએ ઋત્વિકનો હાથ પકડેલ હતો જણાવી દઈએ જ્યારે તે રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે ઋત્વિક સાથે સાથે એક ગર્લ દેખાઈ હતી જેને પહેલા કોઈ ઓળખી શક્યું ન હતું કે ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડ છે કોણ.
ઋત્વિક રોશન આ યુવતીનો હાથ પકડીને કારમાં બેસાડી હતી બે દિવસથી સોસીયલ મીડિયામાં એક ચર્ચા ચાલતી હતી કે રહસ્યમ યુવતી કોણ છે પરંતુ હવે તે રહસ્મય યુવતી કોણ હતી તેનું બહાર આવી ગયુંછે તે યુવતી બીજું કોઈ નહીં પણ અભિનેત્રી અને સંગીતકાર સબા આઝાદ છે તેણે વર્ષ 2011માં ફિલ્મ મુઝસે.
ફ્રેન્ડશીપમાં કામ કર્યું હતું આ સિવાય તે કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી થોડી ફિલ્મોમાં જ દેખાયેલ આ સબાનું કિસ્મત ચમકી ગયું હોય તેમ હવે તે ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડ બની ગઈ છે જણાવી દઈએ ઋત્વિક છેલ્લા 6 વર્ષ બાદ કોઈ અન્ય યુવતી સાથે દેખાયો મિત્રો તમે સુ કહેશો આ બંનેના સબંધ વિશે.