બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન અને એની ગર્લફ્રેન્ડ સબા આઝાદ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે ઋત્વિક રોશન પોતાની પત્ની સુઝેનથી અલગ થઈને સબા આઝાદ થી પ્રેમ સંબંધો જાહેર કર્યા હતા પરંતુ ઋત્વિક અને સબાની ઉંમરમાં 12 વર્ષ નો તફાવત છે ઘણા લોકો એમને બાપ બેટી.
કહી ને પણ ટ્રોલ કરે છે તાજેતરમાં તેઓ અલી ફઝલ અને રિચા ચડ્ડા ના લગ્ન ફંકશનમાં પહોંચ્યા હત જેમાં સબા આઝાદે ગ્રીન કલરની ટ્રેડિશનલ ડ્રેસ પહેરી હતી સબા આઝાદની આ ફોટો જોઈને એક એક યુવતીએ કોમેન્ટ કરી હતી કે છી કિતની ગંદી દિખ રહીહો આ વાંચીને સબા આઝાદે એ ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો અપલોડ કર્યો અને.
લખ્યુંકે હું કોઈ ખાસ દિવસોમાં જ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થવુંછું હું પાગલ છું અને લોકોની ફાલતુ વાતોથી મને કોઈ ફરક પડતો નથી થેન્ક્યુ રીચા અને અલી તમે અમને લગ્ન પ્રસંગમાં બોલાવ્યા આ પછી સબાએ એ યુવતીની પ્રોફાઈલ શેર કરી અને ખુલ્લેઆમ બે ઇજ્જત કરતા લખ્યુંકે આછે શ્રુતિ અને શ્રુતિને પોતાની જાતથી પ્રેમ છે.
પરંતુ મને નફરત આપી રહી છે આના જેવા ઘણા બીજા પણછે તો લોકો આ શ્રુતિ જેવા ના બને જો મને પસંદ નથી કરતા તો અનફોલોવ કરી લો આમ કહેતા એ યુવતી ને સબાએ બેઇજ્જત કરી હતી સબા અને ઋત્વિકની જોડીને મોટાભાગે લોકો પસંદ કરતા નથી અને અવારનવાર ટ્રોલ કરતા રહે છે.