Cli
સારા અલી ખાન મેકઅપ વાળા સાથે જાહેરમાં જ કેવી હરકતો કરવા લાગી, ઇલુ ઇલુ સમયનો વિડિઓ સામે આવ્યો...

સારા અલી ખાન મેકઅપ વાળા સાથે જાહેરમાં જ કેવી હરકતો કરવા લાગી, ઇલુ ઇલુ સમયનો વિડિઓ સામે આવ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની સ્ટાર અભિનેત્ર અને અભિનેતા સેફ અલી ખાન અને અમ્રિતા સિંગ ની પુત્રી સારા અલી ખાન પોતાના અભિનય થકી આજે બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે તેને એક પછી એક પરફોર્મન્સ લોકોની વચ્ચે ખૂબ ક્રેઝ પેદા કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ રહે છે તેઓ આજકાલ.

કોફી વિથ કરણ શોમા ભાગ લઈ રહી છે સમય એનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયોછે તે પોતાના હેર ડિઝાઇનર બોય સાથે મન મૂકીને ડાન્સ કરતી દેખાય છે સાથે એક વિડીયો સાથે બીજો વિડીયો રોડ ઉપર પણ ડાન્સ કરતી દેખાય છે અને એજ હેર ડિઝાઇનર સાથે ટચ હોટ ડાન્સ કરતી દેખાઈ આવે છે.

તેનો વિડીયો ખુબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે અને આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે લોકો ખૂબ કોલ કરી રહ્યા છેકે એક બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ની પુત્રી એક મેકઅપમેન સાથે રોડ ઉપર આવું નૃત્ય કરીને પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કરે છે સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં અભિનેત્રી સારા અલીખાને.

કટ બ્લાઉઝ પહેરેલું છે જેમાં એને નિતંબો પણ ઉપસી આવે છે અને આ હેર ડિઝાઇનર એને બાંહો પકડવાનો પ્રયત્ન કરે છે સારા એની સાથે મન મૂકીને ડાન્સ કરી રહી છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આજકાલ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ બંને વચ્ચે અત્યારે હાલ ઇલુ ઇલુ થઈ રહ્યું છે એવી પણ કોમેન્ટ આપી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *