Cli
જાણો તારક મહેતા શો સીરીયલના જુના અને નવા આવેલા કલાકારોને એક એપિસોડના કેટલા પૈસા મળે છે, માનવામાં નહીં આવે...

જાણો તારક મહેતા શો સીરીયલના જુના અને નવા આવેલા કલાકારોને એક એપિસોડના કેટલા પૈસા મળે છે, માનવામાં નહીં આવે…

Bollywood/Entertainment Breaking

ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર ટીવી સિરિયલમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે તેવો‌ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના દરેક પાત્રો આજે લોકોની વચ્ચે ખૂબ મનોરંજન કરાવતા રહે છે પરંતુ શું આપ જાણો છોકે આ મનોરંજન કરાવવા માટે શો મેકર કલાકારોને કેટલી ફી ચૂકવેછે તો મિત્રો પ્રથમ વાત કરીએ.

શો ના મેઈન પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને એક એપિસોડના 1.50 લાખ ફી લેછે બીજા નંબર પર જેઠાલાલની પત્ની એટલે કે દિશા વાકાણી જેને એક એપીસોડ માટે એક થી દોઢ લાખ જેટલી ફી આપવામાં આવતી હતી ત્રીજા નંબર પર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા ને એક એપિસોડ માટે.

એક લાખ રૂપિયા થી આપવામાં આવતી હતી અત્યારે તારક મહેતા તરીકે નવા કલાકાર સચિન શ્રોફ ને પણ એક લાખ રૂપિયા આપવામાં આવે છે ચોથા નંબર પર વાત કરીએ જેઠાલાલના પિતા બાપુજી એટલે કે અમિત ભટ્ટને પણ એક એપિસોડ માટે 70 થી 80 હજારની ફી આપવામાં આવે છે.

પાંચમા નંબર પર વાત કરીએ બબીતા ની મુનમુન દત્તા ને એક એપિસોડ માટે 50 હજાર ફી આપવામાં આવે છે છઠ્ઠા નંબર પર વાત કરીએ આત્મારામ ભીડે ને પણ એક એપિસોડ માટે 80 હજાર આપવામાં આવે છે સાતમા નંબરે આ શોમાં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ ને એક એપિસોડ માટે.

૩૫ હજાર આપવામાં આવે છે આઠમા નંબર પર નવી અંજલિ મહેતા એટલે કે સુનેના ફોજદાર જેને એક એપિસોડ માટે 25 હજાર આપવામાં આવે છે આગળ હાથી બહેનનું પાત્ર ભજવનાર અંબિકા રંજનને એક એપિસોડ માટે 25 થી 30 હજાર આપવામાં આવેછે આ લિસ્ટમાં ટપુ સેના પણ.

સામેલ છે જેમને પોતાના અભિનય આધારિત 15 થી 30 હજાર આપવામાં આવે છે દરેક કલાકારોને પોતાના કામ આધારિત ફી ચુકવવામાં આવે છે મિત્રો આપના મુજબ કોની ફિ વધારવી જોઈએ એ જરૂર જણાવજો અને વાચકમિત્રો અમારી પોસ્ટ પસંદ આવી હોય તો એક શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *