Cli
હિન્દુસ્તાન આવતા ની સાથે જ કેટલી બદલાઈ ગઈ અજય દેવગન ની દીકરી ન્યાસા...

હિન્દુસ્તાન આવતા ની સાથે જ કેટલી બદલાઈ ગઈ અજય દેવગન ની દીકરી ન્યાસા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સ્ટાર કિડમાં ન્યાસા દેવગણ ખૂબ જ ફેમસ છે કારણકે તે બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અજય દેવગણ અને કાજોલ ની દીકરી છે ન્યાસા દેવગણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર રહે છે પરંતુ હંમેશા પોતાની પ્રશનલ લાઈફ થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી રહે છે હંમેશા પાર્ટીઓ અને ક્લબમાં મોજ મસ્તી કરતી.

જોવા મળતી ન્યાસા દેવગણ તાજેતરમાં દુબઈ નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી છે અજય દેવગન ની લાડલી એ પોતાની દુબઈ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમા તે પોતાના પુરુષ મિત્રો સાથે એકદમ સોર્ટ આઉટફીટ માં પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ.

કરી મસ્તી કરતી જોવા મળે છે અને પાર્ટીમા નશાની હાલત માં મસ્તી કરતી જોવા મળે છે પરંતુ આ વચ્ચે જ સોશિયલ મીડિયા ન્યાસા દેવગણ નો એક વિડીઓ સામે આવ્યો છે જેને જોઈ બધા હેરાન રહી ગયા છે કહેવાય છે કે જેવો દેશ એવો પહેરવેશ વિદેશમાં બોર્ડ લુકમાં મસ્તી કરતી.

જોવા મળતી ન્યાસા દેવગણ ભારત આવીને પોતાની માતા કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા માટે પહોંચી છે જેમાં તે પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકી સફેદ પંજાબી ડ્રેસ માં માથામાં કુમ કુમનુ ટીલક અને હાથોમાં પુજાની સામગ્રી સાથે જોવા મળે છે ગળામાં ગણપતિ બાપા નો.

રુમાલ જોવા મળે છે ન્યાસા દેવગણ સામાન્ય સફેદ ડ્રેસમા ખુબ જ સુંદર અને સંસ્કારી લાગી રહી છે જે વિડીઓ પર ઘણા યુઝરો ન્યાસા દેવગણ ને ટ્રોલ કરતા અવનવી કમેન્ટ આપી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા [પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *