કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની પહેલી તસ્વીર સામે આવી છે થોડા સમય પહેલા બંનેએ લગ્નના ચાર ફેરા ફર્યા રાજસ્થાન સિક્સ સેન્સ હોટેલમાં થયેલ લગ્ન શાહી બનાવવામાં કોઈ કસર છોડી ન હતી અંદરનો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં શંખ અને ઘન્ટ વાગી રહ્યા છે જોરદાર આતશબાજી થઈ રહી હતી.
જેમાં વિકી અને કેટરીના નજરે આવી રહ્યા છે વિડીઓમાં જબરજસ્ત નજારો જોવા મળી રહ્યો છે અગ્નિને સાક્ષી માનીને વિકીએ કેટરીના કૈફની માંગ ભરી અને કેટરીનાને હંમેશા માટે પોતાની બનાવી લીધી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન હિન્દૂ ધર્મના રીત રિવાજ મુજબ થય આ લગ્નમાં બંનેના પરિવાર અને ખાસ નજીકના લોકો સામીલ થયા.
વિકી અને કેટરીના કૈફે લગ્ન બાદ પોતાના ઘરવાળાથી આશીર્વાદ લીધા પોતાના લગ્નમાં કેટરીનાએ સભ્ય સાંચીનો લેંઘો પહેર્યો હતો વિકી અને કેટરીનાએ લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી આ બંને લગ્નમાં બહુ ખુશ દેખાઈ રહ્યા હતા વિકી અને કેટના લગ્ન બોલીવડુમાં આ વર્ષના સૌથી મોટા લગ્ન છે.