દિલ્હીમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ અંજલી ની મદદ માટે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આગળ આવ્યા છે નવા વર્ષના સમયે જ અંજલીને એક કાર ચાલકે લગભગ 12 કીલોમીટર સુધી ઢસેડી હતી જે ઘટનામાં અંજલી ના શરીરના અંગ છોલાઈ ગયા હતા તેના શરીર માંથી લોહીની એક બુદં પણ મળી.
નહોતી જે ઘટના થી લોકો સમી ઉઠ્યા હતા પરંતુ હવે આ વચ્ચે શાહરૂખ ખાનના એનજીઓ મીર ફાઉન્ડેશને અંજલીના પરીવાર ની મુલાકાત લીધી છે મો!ત ને ભેટનાર અંજલી પોતાના પરીવાર નું ગુજરાન એકલા હાથે ચલાવતી હતી તેની માં બીમાર રહે છે અને તેના નાના નાના ભાઈ બહેનો છે.
અંજલીના પિતાનું ઘણા સમય પહેલા જ નિધન થયું હતુ પરીવારજનો ના ભરણ પોષણની જવાબદારી અંજલી પર આવેલી હતી આ વચ્ચે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન અંજલિ ની મદદ કરવા માટે પહોંચ્યા છે વિના કોઈને જણાવ્યા શાહરુખ ખાને મદદ મોકલાવી છે જે કોઈને ખબર નથી.
આ વાત શાહરુખે મિડીયાથી છુપાવી ને નેકદીલી થી કાર્ય કર્યું છે પોતે આપેલી રકમ ને પણ કોઈની સામે જણાવી નથી સાથે અંજલીના પરીવારજનો ને પણ જણાવ્યું છે કે તમારા પરીવારના આ મુશ્કેલ સમય માં હું તમારી સાથે છું શાહરુખ ખાન ની સંસ્થા મહીલાઓ ની મદદ માટે હંમેશા તૈયાર રહે છે ઘણા ગરીબ લોકોની.
સર્જરી પણ શાહરુખ ખાન મીર ફાઉન્ડેશ દ્વારા કરાવી ચુક્યા છે શાહરુખ ખાન પોતાના મીર ફાઉન્ડેશન ના કાર્યો ને ક્યારેય જાહેર કરતા નથી તેઓ દિલ્હીના રહેવાસી છે દિલ્હી ના લોકો માટે શાહરુખ ખાન ના દિલમાં અનમોલ જગ્યા છે તેઓ પોતાના ફિલ્મી કેરિયરની સાથે સેવાકીય પ્રવૃતિઓ માં પણ એક્ટીવા રહે છે.