બોલીવુડ અને સાઉથ ફિલ્મો અપડે જોવી પસંદ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માં અભિનય કરવા માટે સુપરસ્ટારો કેટલા રૂપિયા ફિલ્મ મેકરો પાસેથી લે છે એવું જ સુપરસ્ટાર વિશે આપણે વાત કરીશું જેવો એ સુપરહિટ ફિલ્મો માટે કરોડો રૂપિયા ચાર્જ કર્યો હતો
સૌથી પહેલાં વાત કરીએ સુપરહિટ ફીલ્મ.
રહેલી કેજી એફ અને કે જી એફ 2 માટે સુપરસ્ટાર અભિનેતા યશ જેમને રોકીના દમદાર અભિનય થકી દર્શકો ને દિવાના બનાવ્યા હતા આ ફિલ્મ માટે તેમને 30 કરોડ ફિલ્મ મેકર પાસે થી લીધા હતા બીજા નંબરે ફિલ્મ આર આર આર જેને બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાંખીને વિક્રમ સર્જ્યો હતો.
આ ફિલ્મ માં સાઉથ સુપરસ્ટાર એનટીઆર અને રામચરણ જોવા મળ્યા હતા જેમને દમદાર અભિનય થકી દર્શકો ના દિલ જીતી લીધા હતા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે આ બંને સુપરસ્ટારોએ 50 કરોડની જંગી રકમ લીધી હતી આગળ વાત કરીએ ફિલ્મ રોબોટ ટુ જેમાં અક્ષય કુમાર પક્ષી રાજા ના પાત્રમાં જોવા મળ્યા હતા.
અને રજનીકાંત રોબોટ તરીકે જોવા મળ્યા હતા આ ફિલ્મ માટે અક્ષય કુમાર 60 કરોડ અને રજનીકાંતે 100 કરોડ જેટલી રકમ વસૂલી હતી ત્યારબાદ વાત કરીએ ફિલ્મ બાહુબલી ની સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ફિલ્મ જેને બોક્સ ઓફિસ પર 1800 કરોડનું કલેક્શન કર્યું હતું આ ફિલ્મ માટે સુપરસ્ટાર.
પ્રભાસે 40 કરોડ ની રકમ વશુલી હતી ત્યારબાદ અમીરખાન ની ફિલ્મ દંગલ જે માટે અમીરખાને 80 કરોડની રકમ લીધી હતી ત્યારબાદ 2022 ની સૌથી ધમાકેદાર ફિલ્મ પુષ્પા જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી આ ફિલ્મ ચંદનની તસ્કરી પર બનાવવામાં આવી હતી જેમાં ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુને.
શાનદાર અભિનય કર્યો હતો જેમાં ઘણા બધા એક્શન સીન દેખાડવામાં આવ્યા હતા.આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે જે પુષ્પા ટુ માટે લોકો રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ પુષ્પા માટે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને 50 કરોડ ની ફી ફિલ્મ મેકર પાસે થી લીધી હતી તાજેતરમાં રીલીઝ થયેલી.
બોલીવુડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર જેને બોક્સ ઓફિસ પર 500 કરોડનું કલેક્શન કર્યું હતું જેમાં અમિતાભ બચ્ચન નાગાર્જુન રણબીર કપૂર જોવા મળ્યા હતા આ ફિલ્મ માટે લીડ રોલમાં રણબીર કપૂરે 60 કરોડ લીધા હતા મિત્રો સલમાન ખાન ની બજરંગી ભાઇજાન ની સ્ટોરી લોકોને ખુબ પસંદ આવી હતી.
જેમાં સલમાન ખાન એક નાની બાળકીને પોતાના દેશ પાકિસ્તાનમાં મૂકવા માટે ગયા હતા આ ફિલ્મનું બજેટ 100 કરોડનું હતું બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 900 કરોડનું કલેક્શન કર્યું હતું આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી જે ફિલ્મ કામ કરવા માટે સલમાનખાને 50 કરોડની રકમ લીધી હતી