Cli

કેટલા કરોડની કિંમતનો છે કેટરીના કૈફનો લેંઘો અને વિકી કૌશલની શેરવાની જાણો…

Bollywood/Entertainment Breaking

9 ડીસેમ્બર ના રોજ કેટરીના કૈફ અને વિકી કૌશલે અગ્નિદેવતાને સાક્ષી માનીને લગ્નના ચાર ફેરા ફર્યા પુરા દેશની નજરો આ શાહી લગ્ન ઉપર ટકી હતી જયારે આ લગ્નની તસવીરો સામે આવી ત્યારે બધાની નજરો કેટ અને વિકી ઉપર રોકાઈ ગઈ આ ખુબસુરત જોડી જોઈને બધાએ કહ્યું આમને કોઈની જનર ના લાગે.

કેટરીના કૈફે પોતાના લગ્નમાં સભ્ય સાચીએ ડિઝાઇન કરેલ કપડાં પહેર્યા હતા કેટરીના કૈફનનો લાલ રંગનો લેંઘો બધાની નજરે ચડ્યો હતો આ ટ્રેડિશનલ લેંઘો બનાવવામાં સભ્ય સાચિને પુરા બે મહિના લાગ્યા બનાસરથી કોલકત્તતાના કારીગરોએ બહુ મહેનતથી આ લેંઘો તૈયાર કર્યો જેમાં બહુ મહેનત કરવામાં આવી.

આ લેંઘો સભ્ય સાચીએ મસાવા ગુપ્તા દ્વારા લોન્ચ કર્યો હતો આ લેંઘો 22 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યો હતો કેટરીના કૈફની જવેલરી પણ સભ્ય સાચીએ ડિઝાઇન કરી હતી તેના સિવાય વિકી કૌશલની શેરવાની પણ ઓછી મોંઘી ન હતી તેને બનાવવામાં પણ ઘણો સમય લાગ્યો હતો.

વિકી કૌશલે પહેરેલ શેરવાની ની કિંમત 8 લાખ રૂપિયા છે રાજસ્થાનની પથરાયેલ વાડીમાં કેટ અને વિકી બંને એકબીજાના થઈ ગયા લગ્નમાં પરિવાર જનો અને કેટલાક ખાસ સબંધી સામેલ થયા લગ્ન ભવ્ય આતશબાજી સાથે પૂર્ણ કરવામાં આવ્યા મિત્રો તમને કેવી લાગી જોડી કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *