Cli
કાજોલ દેવગણ ની 44 વર્ષની બહેન તનિષા હવે કેવી થઈ ગઈ છે, જીમમાંથી બહાર આવતા સમયે જ...

કાજોલ દેવગણ ની 44 વર્ષની બહેન તનિષા હવે કેવી થઈ ગઈ છે, જીમમાંથી બહાર આવતા સમયે જ…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણની સાળી અને કાજોલની નાની બહેન અને અભિનેત્રી તનિષા મુખર્જી ઘણા સમયથી ફિલ્મોમાં દેખાઈ નથી તેઓ સુંદરતા મામલે ઘણી અભિનેત્રીઓને પાછળ છોડે તેવી છે તેઓ અત્યારે ફિલ્મોથી દૂર છે પરંતુ સોસીયલ મીડિયામાં તેઓ અત્યારે ખુબ એકટીવ રહે છે.

તેઓ ઘણીવાર ફિલ્મ પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે હાલમાં તનિષા જીમમાંથી બહાર આવતા સમયે સ્પોટ થઈ જેમાં તેઓ ખુબ સુંદર જોવા મળી તનિષાની ઉંમર અત્યારે 44 વર્ષની ઉંમર તેમ છતાં તેણીએ પોતાનું ફિટનેશ ખુબ સરખી રીતે જાળવી રાખ્યું છે તેઓ આટલી ઉંમર પણ ખુબ બોલ્ડ લાગે છે.

તનિષા મુખર્જી અહીં ખુબ બોલ્ડ થઈ હતી અહીં તેણીએ ટૂંકી લેંઘી અને ટોપ પહેર્યું હતું ખુબ ટૂંકા અને બોલ્ડ અંદાજમાં તેણીએ ટોપ પહેર્યું છે તેના આ લુકના ખુબ પસંદ કર્યું હતું જયારે કેટલાક લોકોએ તેના બોલ્ડ અંદાજ જોઈ ટ્રોલ પણ કરી હતી તમને જણાવી દઈએ કે તેની મોટી બહેન કાજોલની જેમ.

તનિષા મુખર્જીનું કરિયર બોલીવુડમાં સફળ રહ્યું ન હતું તનિષાએ વર્ષ 2003માં ફિલ્મ શશ્શથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી તેઓ લાંબા સમયથી બોલીવુડમાં જોવા મળી નથી પરંતુ તેઓ સોસીયલ મીડિયામાં ખુબ હાઈલાઈટ થાય રહે છે અને તેને ખુબ પસંદ પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *