બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન સાથે ફિલ્મ વીર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી ઝરીન ખાન આ દિવસોમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીટ ફિલ્મો થકી ખૂબ લોકપ્રિયતા મેળવી રહી છે ગયા વર્ષે રીલીઝ થયેલી પંજાબી ફિલ્મ પોસ્ટી હીટ રહ્યા બાદ તેની આવનારી પંજાબી હોરર ફિલ્મ પાતાલપાની અને.
ફિલ્મ કારીકલન થી ઝરીન ખાન ખુબ લાઈમ લાઈટમાં છવાઈ છે એ વચ્ચે તાજેતરમાં ઝરીન ખાન દિલ્હી એરપોર્ટ પર બોયફ્રેન્ડ શિવાસીસ મિશ્રા સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ પારદર્શક ફીટ ટોપ પર રેડ જેકેટ બ્લુ જીન્સ માં તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતુ ચહેરા પર ના બ્લેક ગોગલ્સ.
અને ઓપન હેર તેને વધુ હસીન બનાવી રહ્યા હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના ટોપમાંથી પ્રતિત થતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા મદમસ્ત સ્માઈલ સાથે તેને પોતાના બોયફ્રેન્ડ શિવા સાથે પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા આ!ગ લગાડતી જોવા મળી હતી
બિગબોસ રીયાલીટી શો હાઉસ 13 માં અભિનેત્રી ઝરીન ખાન શિવા સાથે લવ ઇન રિલેશનશિપમાં આવી હતી શો થી બહાર આવતા ઝરીને ઓફીસીયલ જાહેરાત સાથે શિવા સાથે ના પ્રેમ સંબંધોનો ખુલાસો પણ કર્યો હતો ઝરીન ખાને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ઘણી બધી ફિલ્મો આપી છે.
જેમાં હેટ સ્ટોરી 2 રેડ્ડી હાઉસફુલ 2 હોરર 1921 અક્ષર ટુ હમ ભી અકેલે તુમ ભી અકેલે જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે આ દિવસોમાં તે પંજાબી ફિલ્મો માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.