બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન પોતાના દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 3 દશકા થી જોડાયેલા એક બાદ એક હીટ ફિલ્મો થી તેઓ બોલીવુડ માં સુપરસ્ટાર નુ બિરુદ ધરાવે છે બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ સાથે તેઓ દુનીયાભર માં લોકચાહના ધરાવે છે સલમાન ખાન આજે.
પણ પોતાની 57 વર્ષ ની ઉંમરે ખુબ જ હેન્ડસમ અને જુવાન લાગે છે તો તેમના ભાઈ સોહીલ ખાન તેમના થી નાના હોવા છતાં પણ ખુબ જ ઘરડા દેખાય છે તાજેતરમાં મહારાષ્ટ્ર શિવસેના ના નેતા અને શિરડી ટ્રસ્ટ ના અધ્યક્ષ રાહુલ કનાલના લગ્ન ની પાર્ટીમાં સલમાન ખાન પોતાના પરીવારજનો સાથે પહોંચ્યા હતા.
સલમાન ખાન શાનદાર અંદાજમાં બ્લુ શર્ટ પેન્ટ માં જોવા મળ્યા હતા તેમને જોતાં રાહુલ કનાલ તેમને ભેટી પડ્યા હતા રાહુલ કેનાલ સાથે સલમાન ખાનના ખુબ સારા સંબંધો છે તો આ પાર્ટીમાં સોહીલ ખાન પણ જોવા મળ્યા હતા સોહીલ ખાન ખુબ ઘરડા દેખાતા હતા બંને ભાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી.
જેમાં સલમાનની સ્ટાઈલ જોતા ફેન્સ દિવાના બની તેમની આ તસવીરો પર લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સલમાન ખાન તાજેતરમાં ફિલ્મ પઠાન માં મહેમાન કલાકાર તરીકે દેખાયા હતા તેમની ફિલ્મ કિશી કા ભાઈ કિશી કા જાન ટુંક સમય માં રીલીઝ થવા જઈ રહી છે જેને લઈને સલમાન ખાન આ દિવસોમાં ચર્ચાઓમાં છવાયા છે.