મિસ યુનિવર્સ હરનાઝ સંધુંને બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીએ પોતાનું ઘમંડ બતાવ્યું છે તેમણે હરનાઝ સાથે એવો વ્યવહાર કર્યો છે જેને જોઈને લોકો ખરાબ રીતે ભ!ડકેલા છે હરનાઝને અત્યારે કેટલાય ઇવેન્ટ અને ફંક્શનમાં જોવા મળી રહી છે હાલમાં જ હરનાઝ રિયાલિટી શો ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પહોંચી હતી.
આ શોને શિલ્પા શેટ્ટી બાદશાહ કિરણ ખેર અને મનોજ જજ કરે છે શોના શેટથી એજ એવો વિડિઓ સામે આવ્યો છે જેમાં શિલ્પા અને બીજા જજ હરનાઝને ઘમંડ બતાવતા જોવા મળી રહ્યા છે વિડીઓમાં જોવા મળી રહ્યું છેકે હરનાઝ શોના જજને મળવા જાય છે પરંતુ જજ એમને કેવા ભાવ આપે છે તેને વિડીઓમાં જોઈ શકાય છે.
જયારે હરનાઝ બધાને હાથ જોડીને નમસ્કાર કરે છે છતાં શિલ્પા શેટ્ટી હરનાઝને જોઈ રહે છે અનદેખ્યું કરીને અને થોડી વાર પછી હાથ મિલાવ આવે છે અને બાદશા ઉભા થયા વગર જ સ્માઈલ આપે છે વિડિઓમાં જજનો આવો વ્યવહાર જોયા બાદ સોસીયલ મીડિયામાં ફેન્સ શિલ્પા અને બાદશાહને ન કહેવાનું કહીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે તેના ઉપર કોમેંટ કરતા લખ્યુંછે આ શોમાં સંસ્કારની કમી છે એટલો નકલી વ્યવહાર કરી રહ્યા છે જેમ હરનાઝમાં કોઈ રસજ નથી એટલી સારી યુવતી છે હરનાઝ જેણે દેશનું નામ રોશન કર્યું છે બીજાએ લખ્યું દેશ માટે 21 વર્ષ બાદ તાજ આવ્યો પરંતુ એમનો હાવભાવ તો જોવો નકલી જ જોવા મળી રહ્યો છે.