Cli
કેટલી ક્યૂટ છે અંબાણી પરિવાર ની વહુ, મિત્રો સાથે બર્થ ડે પાર્ટી ઉજવતા સમયે બોલ્ડ લૂકમાં સ્પોટ થઈ....

કેટલી ક્યૂટ છે અંબાણી પરિવાર ની વહુ, મિત્રો સાથે બર્થ ડે પાર્ટી ઉજવતા સમયે બોલ્ડ લૂકમાં સ્પોટ થઈ….

Bollywood/Entertainment Breaking

સમગ્ર ભારતમાં જે પરિવાર સૌથી ધનવાન નો દરજ્જો ધરાવે છે એ અંબાણી પરીવારની રહેણીકરણી થી સૌ કોઈ પરીચીત છે અબજોની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ની અનેક દેશોમાં પ્રોપટી આવેલી છે મુકેશ અંબાણી દેશની સૌથી મોટી ટેલીકોમ કપંની જીઓ ના માલિક સાથે રીલાયન્સ કપંની થી વિશ્ર્વભરમાં આગવી.

ઓળખ મેળવનાર અને દુનિયામાં સફળ બિઝનેસમેન નો ખિતાબ મેળવી ભારતનુ નામ ગુજંવતા મુકેશ અંબાણી ના પુત્ર અંનત અંબાણીએ તાજેતરમાં પોતાની બાળપણ ની મિત્ર રાધિકા મર્ચેટ સાથે સગાઈ કરી લીધી છે રાધિકા વિદેશી કલ્ચર ધરાવે છે વિદેશ માં અભ્યાસ કરીને તે પાછી ફરી છે.

ખુબ મોર્ડન અને આધુનિક વિચારસરણીધરાવતી રાધીકા પોતાના હોટ અને બોલ્ડ લુક ને લઇ ને ખુબ ચર્ચાઓ માં રહે છે સોસીયલ મિડિયા પર તે કોઈ અભિનેત્રી થી ઓછી ફેન ફોલોવિગં નથી ધરાવતી પોતાની બોલ્ડ તસવીરો થી લોકોને દિવાના બનાવતી રહે છે અંબાણી પરિવાર ની આ સુદંર વહુ.

તાજેતરમાં પોતાના એક મિત્ર ની પાર્ટીમાં જોવા મળી હતી શાનદાર અંદાજમાં તેને સ્ટાઇલીસ વાઈટ રુછંડા વાળું ટોપ અને બેટમ ચમકદાર જીન્સ પહેરેલું હતું જેમાં તે ખુબ જ બોલ્ડ લુક મા ફેન્સ ને ફ બેકાબૂ બનાવી રહી હતી લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં તે બેહદ આકર્ષક અંદાજમા જોવા મળી હતી.

તેને આવતા જ પોતાના પુરુષ મિત્રની બાહોમાં માં જાદુ વાલી ઝપ્પી લીધી અને પાર્ટીમાં થી બહાર નીકળતા પણ તેનો આ મિત્ર તેને છોડવા આવ્યો અને રાધિકા તેને ફરી પકડી ને ભેટી પડી અને તે મિત્ર એ તેને ગાડી સુધી ડ્રોપ કરી આ દરમિયાન અંનત અંબાણી જોવા મળ્યો નહતો રાધીકા.

મર્ચેટ પોતાના મિત્રો સાથે પાર્ટી ઈન્જોય કરવા એકલી જ આવેલી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતી જેના પર ઘણા યૂઝરો અનંત અંબાણી ને જાદુ કી ઝપ્પી જણાવતાં ટ્રોલ કરતા પણ જોવા મળ્યા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *