Cli

કેટરીના અને વિકી કૌશલનું હનીમૂન થયું કેન્સલ સલમાન ખાનના કારણે ! કારણ કંઈક આવું છે…

Bollywood/Entertainment

કેટરીના કેફ અને વિકી કૌશલના લગ્નને લઈને હરઘડીયે નવી અપડેટ આવી રહી છે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી વાતો ચાલી રહી છે જેઓ લગ્ન પછી હનીમૂન માટે ક્યાં જશે તેના જવાબમાં એક રિપોર્ટ આપ્યો છે બંને લગ્ન પછી થોડો સમય આરામ કરશે અને ક્યાંય પ્રવાસ કરશે નહીં બંને પોતાના ઘરે સાથેજ રહેશે.

કારણકે લગ્ન પછી તરતજ કેટરીનાએ સલમાન ખાન સાથે જવાનું છે ટાઇગર થ્રિના શુટિંગ માટે જે સલમાનની આવનારી ફિલ્મના શૂટિંગ માટે કેટરિના ફિલ્મમાં વ્યસ્ત રહેશે એટલા માટે વિકી કૌશલ સાથે હનીમૂન નહીં મનાવી શકે જેઓ પાછળથી હનીમૂન માટે પ્લાન કરશે તેવી માહિતી મળી છે.

વિકી કૌશલ અને કેટરીનાએ બંનેના લગ્ન પર્શનલ રાખ્યા છે કોઈને મેસેજ પણ હજુ સુધી નથી કર્યા જયારે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં હજુ સુધી કોઈને ખબર નથી શું થવાનું છે લગ્નની તૈયારીઓ અંદર પેટે ચાલી રહી છે અને કહેવાય રહ્યું છેકે ડિસેમ્બરમાં રાજસ્થાન ખાતે કેટરીના અને વિકી કૌશલ લગ્ન કરશે

ટાઇગર થ્રિનું જે સિડ્યુલ હતું તે ડિસેમ્બરમાં શૂટિંગ થવાનું હતું પરંતુ કેટરિનાના લગ્ન હોવાથી સલમાને ડાયરેકરને કહેવાથી ફિલ્મનું શૂટિંગ હવે જાન્યુઆરીમાં થશે પરંતુ હવે હનિમૂનનો સમય કેટરીનાને નહીં મળી કારણકે જાન્યુઆરી મહિનામાં સલમાન અને કેટરીનાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *