જુવા યુવતી છોકરાઓ આનાથી દૂર રહે એટલું વધારે સારું કારણ કે આ યુવતી યુવકો પાસેથી પૈસા પડાવવા માટે કંઈ પણ કરી શકે તેમ છે આ ઘટના છે જૂનાગઢના ભેસાણની જ્યાં મોરબીના પંકજ ડઢાણીયા નામના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ એક જાનવી નામની યુવતી સાથે WhatsApp પર વાત થતી હતી
જ્યારે યુવતીએ તેને વીરપુર મળવા બોલાવ્યો કિશન તેના કઝિનભાઈ સાથે ત્યાં ગયો પણ ખરા ત્યારે યુવતીએ પોતાના પ્લાન મુજબ બિલખા જવાનું કહ્યું અને રસ્તામાં વોશરૂમના બહાને ઉતરી ગઈ બસ આટલી વારમાં તો બે બાઈક પર ચાર લોકો આવ્યા અને એક બાઈક પર યુવતીને બેસાડી બાકીના ત્રણ લોકોએ કિશનની ગાડી લઈને વિડીયો ઉતાર્યો અને યુવતી મેરીડ છે
તેમ જણાવી દુષ્કર્મના કેસમાં ફસાવની ધમકી આપી અને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી યુવકે ત્યારે ના પાડી અને બાદમાં હિંમત દાખવીને પરિવાર સાથે મળીને ભેસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હાલ ફરિયાદના આધારે પોલીસે યુવતી અને એક યુવકની ધરપકડ કરી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે