હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર સુપરસ્ટાર અભિનેતા જેઓ પોતાની મજબૂત બોડી થી ફિલ્મો માં ભરપુર એક્શન સીન થી દર્શકો ને મનોરંજન કરાવતા રહે છે તેઓ આજે અંદર થી ખુબ જ દુઃખી થયા છે તેઓ ભાંગી પડ્યા છે પોતાની માતા ને.
આ સ્થિતિમાં જોતા તેમની આંખો માંથી આંશુ રોકાઈ નથી રહ્યા આ સુપરસ્ટાર ધ રોકના નામે ફેમસ છે અને તેમનુ સાચું નામ ધ ડ્વેન જોન્સસ છે ધ રોકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાની માતાના ગમખ્વાર અકસ્માતની માહિતી પોતાના ફેન્સને આપી છે આ દરમિયાન ધ રોકે એવું પણ જણાવ્યું છે.
જેને જાણી લોકો હેરાન રહી ગયા છે ધ રોકે જણાવ્યું કે તેમની માતાની કાર જ્યારે પસાર થઈ રહી હતી આ સમયે સામેથી પુરપાટ ઝડપે એક ગાડી આવી જે ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો જેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે સાથે સામેની તરફથી આવતી ગાડીમાં નશાની હાલતમાં ડ્રાઇવર.
વિરુદ્ધ દિશામાં ગાડી ચલાવીને સામે આવી રહ્યો હતો તે ટ્રાફિક નિયમોનું પણ ઉલંઘન કરી રહ્યો હતો જે ડ્રાઇવર પોતે ખુદ ખુશી કરવા માગતો હતો અને એના જ કારણે જાણી જોઈને વિરુદ્ધ દિશામાં ગાડી ચલાવી રહ્યો હતો ધ રોકે વધુ જણાવ્યું કે એના કારણે જ તે ડ્રાઇવર જાણી જોઈને.
ગાડી મારી મોમ ની ગાડી સાથે અથડાવી દીધી ધ રોકે જણાવ્યું કે ગાડી સંપુર્ણપણે ટુટી ચુકી છે પરંતુ મારી માતા સહીસલામત છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ તેમની સ્થિતી હવે ખ!તરા થી બહાર છે તેમને કોઈ ઘાવ થયા નથી સાથે તેમને જણાવ્યું કે આ અકસ્માત ખૂબ જ.
ગંભીર હતો ભગવાને તેમની માતાને બચાવી લીધી છે પરંતુ જો તેમની માતાને કાંઈ પણ થઈ જાય તો તેઓ આ જોઈ ના શકત તેમને સ્થાનિક પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવીને સામેના કારચાલક ની ધડપકડ કરવા માટેની ઉગ્ર રજૂઆત પણ કરી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.