Cli

હોલીવુડ એક્ટર વીલ સ્મિથને ઓસ્કાર એવોર્ડમાં જાહેરમાં હોસ્ટ કરી રહેલા ક્રિસ રોકને થપ્પડ મારવી પડી ભારે…

Ajab-Gajab Breaking

હોલીવુડ એક્ટર વીલ સ્મિથ માટે આજે બહુ મહત્વનો રહ્યો 2022માં તેઓ પોતાનો ઓસ્કાર એવોર્ડ લેવામાં સફળ રહ્યા જેવાજ એમને ઓસ્કાર એવોર્ડ મળ્યો એમના ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ પરંતુ ખુશીના આ જશ્નમાં વિલ સ્મિથે હેરાન કરી દે તેવું કામ કરી દીધું પરંતુ ગઈ રાત્રે શોને હોસ્ટ કરી રહેલ ક્રિશ રોકે.

વીલ સ્મીથની પત્ની જેડા સ્મિથની મા!થામાં ટાલને લઈને મજાક કરી હતી હવે જાહેરમાં પત્નીની મજાક કરતા વીલ સ્મિથને સહન થયું ન હતું અને ગુસ્સમાં આવીને રોકને સ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી હોલીવુડ એક્ટરે એવું કરશે તેવી આશા કોઈને ન હતી પરંતુ સ્મિથને થપ્પડ મારવી પોતાના પર હવે ભારે પડી ગઈ છે.

એનવાયની એક રિપોર્ટ મુજબ વીલ સ્મિથને પોતાનો ઓસ્કાર એવોર્ડ હવે પાછો આપવો પડી શકે છે 94 એકેડેમી ઓસ્કાર એવોર્ડનું આયોજન રવિવારે લોસ એંજલોસમાં થયું હતું એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના નિયમ મુજબ આ પ્રકારની હરકત કરવી નિયમોનું ઉલ્લઘન છે ન્યુયોર્ક પોસ્ટના.

મુજબ વીલ સ્મિથને પોતાનો એવોર્ડ પાછો આપવો પડી શકે છે અને વીલ સ્મિથને આવી હરકત પર પોતાના પર પણ પસ્તાવો થઈ રહ્યો છે અને એમણે આ હરકતના કારણે માફી પણ માંગી લીધી છે અને માફી માંગવા છતાં એમનો ઓસ્કાર પાછો લઈ લેવામાં આવશે તો એમના ફેન્સ માટે અપસેટ થવા જેવી વાત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *