હિન્દુસ્તાની ભાઉને લઈને અત્યાતરે એક બહુ મોટી ખબર આવી રહી છે કોર્ટે એમને 14 દિવસની ન્યાય કસ્ટડીમાં મોકલી દીધા છે પોલીસે ભાઉને 1 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી ભાઉ પર 10 અને 12 ધોરણના વિધાર્થીઓને ઉપસાવવાનો આરોપ છે હકીકતમાં ભાઉએ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ શેર કર્યો હતો.
વીડીડોમાં ભાઉએ વિધાર્થીઓને પ્રદર્શન કરવાનું કહ્યું હતું જેના બાદ કેટલાય વિધાર્થીઓએ મુંબઈના ધારવી એરિયામાં પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શન ઓનલાઇન પરીક્ષા લેવાનું હતું અહીં વિધાર્થીઓ વધતા કો!રોનાને લઈને આ માંગ કરી હતી કારણ દેશમાં કો!રોના વધી રહ્યો હતો એમાંય મુંબઈમાં સૌથી.
વધુ કેસ નોંધાઈ રહ્યા હતા વિધાર્થીઓની આ માંગને સૌથી પહેલા ભાઉએ ઉઠાવી હતી તેઓ વિધાર્થીઓના પ્રદર્શનમાં સામેલ થયા હતા એટલે પોલીએ એમેની ધરપકડ કરી દીધી અહીં પોલીસે ભાઉ સામે આઈપીસીની 12 કલમો લગાવામાં આવી છે હવે અહીં તમે સમજી શકો છો ભાઉને સારી રીતે લપેટવાની.
કોશિશ કરવામાં આવી છે હિન્દુસ્તાની ભાઉના વકીલ મહેશ ઝૂલેએ જામીન માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યોછે આ સમગ્ર મામલે કોર્ટ સોમવારે સુનવણી કરશે ત્યાં સુધી હિન્દુસ્તાની ભાઉએ જેલમાં જ રહેવું પડશે મિત્રો સમગ્ર મામલા પર તમેં સુ કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને તમારા વિચાર જણાવવા વિનંતી.