ટીવી એક્ટર હીરા ખાન સિરિયલ યે રિસ્તા ક્યાં કહલાતા હેથી ઘરે ઘરે જાણીતી છે સિયિલ દ્વારા પોતાની આગવી ઓળખાણ બનાવી છે અત્યારે ટીવી ઈન્ડિસ્ટ્રીઝની ટોપ એક્ટરમાંથી તેઓ એક્ટર બની ગઈ છે એમણે સીરિયલ સાથે સાથે કેટલાય રિયાલિટી શોમાં પણ કામ કરી ચુકી છે હિના ખાન સોસીયલ.
મીડિયામાં ખુબજ એકટીવ રહે છે અને પોતાના અલગ લુકને લઈને મીડિયામાં ખુબજ ચર્ચાઓ વિષય રહે છે અત્યારે હિના પોતાના વેકેશનમાં ખુબજ મજા મણિ રહી છે હવે તેઓ વેકેશન દરમિયાનના કેટલાક વિડિઓ અને ફોટો શેર કરી રહી છે એવામાં હવે હીનાએ એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ જબરજસ્ત ડાન્સ કરી રહી છે.
શેર કરેલ કરેલ વિડિઓ ઇજિપ્તનો છે વિડીઓમાં હિના અંગ્રેજી ગીત પર જબરજસ્ત ઠુમકા મારી રહી છે અહીં બેકગ્રાઉનમાં પિરામિડ જોવા મળી રહ્યા છેહીનાએ વીડિઓ શેર કરતા કેપશનમાં પણ મજેદાર લખ્યું છે વીડિયો શેર કરતાં હીનાએ લખ્યું હાહાહા સાકારા સ્ટેપ પિરામિડ પર ફરી એકવાર સસ્તું સાહસ.
હિનાનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહો છે હીનાનો આ વિડિઓને ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે તેમાં કોમેંટ કરી રહ્યા છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું જેઓ હીનાથી જલે તેઓ સાઈડમાં ચલે જયારે એક યુઝરે કહ્યું ખુબજ સુંદર હીનાજી મિત્રો તમેં શું કહેશો હિનાની આ પોસ્ટ પર.