Cli

હિના ખાને બોડીકૉન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર ચોથો લુક સામે આવતા સોસીયલ મીડિયા થયું ગાંડુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની એક્ટર હિના ખાન અત્યારે કાંસ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માં ધૂમ મચાવી રહી છે હિના ખાન અત્યારે કાંસ ફિલ્મ ફેસ્ટિવલથી જોડાયેલ તસ્વીર વાયરલ થઈ ગઈ છે હાલમાં જ હિના ખાને કાંસ ફિલ્મ ફેસ્ટિવલથી 2022 ની કેટલીક તસ્વીર શેર કરી છે જેની આ તસ્વીર પર ફેન્સ પોતાંની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હિના ખાને ચોથા લુક માટે પીળા રંગનો બોડીકોન ગાઉન પહેરેલ જોવા મળી અભિનેત્રીની આ ડ્રેસમાં સ્ટાઇલ જબરજસ્ત જોવા મળી હિના ખાન બોડીકૉન ડ્રેસમાં ગ્લેમરસ જોવા મળી હિના ખાનની આ તસ્વીરે સોસીયલ મીડિયામાં બબાલ મચાવી રહી છે તેની આ ફોટોને લઈને ફેન્સ ઉત્સાહિત છે ફેન્સ આ તસ્વીર પર.

હિના પર પોતાનો પ્રેમ દર્શાવી રહી છે હિના ખાન આ ફોટોમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી ક્યારેક દિવાલોના સહારે ક્યારેક રેલિંગ પાસે ઉભી રહીને પોઝ આપી રહ્યા છે હિનાની આ તસ્વીર પર પ્રશંસા કરતા થાકી રહ્યા નથી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારી વિચાર કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *