સાલ 1998 ટીવી સીરીયલ હિના માં નમેરાના પાત્રમાં ખુબ લોકપ્રિયતા મેળવી ઘણા ટીવી શો માં અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્બન ઓફીસર જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પ્રસિદ્ધી મેળવનાર અભિનેત્રી સોનીયા કપુર આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દૂર છે પરંતુ પોતાના ફેશન સેન્સથી ખૂબ જ લાઈમ લાઈટમાં રહે છે.
સોનીયા કપુરે જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા ની જીદંગીમા સાલ 2006 માં એન્ટ્રી કરી અને વિવાહિત જીવનને તોડાવી અને હીમેશ રેશમિયા સાથે 11 મે 2018 માં લગ્ન કર્યા પોતાના લગ્ન બાદ તેને ફિલ્મો અને ટીવી શો માં અભિનય કરવાનું છોડી દિધું પરંતુ અભિનેત્રી સોનીયા કપુર પોતાની બોલ્ડનેશ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે.
સોનીયા કપુર સોશિયલ પર પોતાની હોટ અને સે!ક્સી તસવીરોને શેર કરી પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે એ વચ્ચે અભિનેત્રી સોનીયા કપુર પોતાના પતિ હિમેશ રેશમિયા સાથે મુંબઈ ફિલ્મ સીટી માં યોજવામાં આવેલ એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને જોતા લોકોના હોંશ ઉડી ગયા હતા અભિનેત્રી સોનીયા કપુર બોલ્ડનેશ ની હદો.
પાર કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માત્ર સફેદ લાંબા ટીસર્ટ માં જ જોવા મળી હતી તેને નીચે કશુંજ પહેરેલું નહોતું જે જોતા આજુબાજુ ના લોકો સ્પર્ધ રહી ગયા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા અભિનેત્રી સોનીયા કપુરે હિમેશ રેશમિયા સાથે કેટલાક પોઝ આપ્યા તો પેપરાજી અને.
મિડીયા સાથે કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ માં મદમસ્ત મીઠી સ્માઈલ સાથે પોતાના ભરાવદાર ફિગર ને ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવતા પોઝ આપ્યા હતા તેની ગજબની ડ્રેસિંગ સેન્સ જોતા ચાહકો મદહોશ થયા હતા તેની બેક સાઈટ નો ઉભાર તેનું રશીલુ યૌવન અને તેની માસુમિયત જોતા.
ચાહકો પોતાનું દિલ હારી ગયા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા બધા ટ્રોલર તેને ચડ્ડી ખરીદવાના પૈસા નથી નીચે કાંઈ પહેર્યા વિના આવી હિમેશ ભાઈ આપને પેન્ટ પણ લઈ આપતા નથી.
નૌટકી આવી બધી કમેન્ટ કરી ખુબ ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા પરંતુ સોનીયા કપુર હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સ ને લઈને ખુલ્લા વિચારો ધરાવે છે તે વેસ્ટન આઉટફીટ અને બિકીની ફોટોશૂટ કરાવી અને પણ પોતાના મદમસ્ત યૌવનના ઉભારે પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરતી રહે છે.