જે જીમ્મેદારીઓ ને સ્ટાર ભૂલી જાયછે એ બધાને અક્ષય કુમાર નિભાવે છે ભલે અક્ષય કુમારને લઈને તમારા ગમે તે વિચાર હોય તમે એમને પસંદ કરતા હોવ કે નહીં પરંતુ એ વાતને તમે બિલકુલ નજરઅંદાજ નહીં કરી શકો કે અક્ષય કુમાર એ એક્ટર છેકે જેઓ સેનાનું સૌથી વધુ સન્માન કરે છે થોડા સમય પહેલા કંઈક એવું જ થયું કાલ અક્ષય કુમાર.
કલિના એરપોર્ટ પર પહોંચ્યા હતા એમને આવવાની ગંધ આવતા જ મિડિયા ત્યાં પહોંચી ગયું અક્ષય કુમારની ગાડી એરપોર્ટ પર જઈને રોકાઈ ગઈ પછી અક્ષય કુમાર પોતાની ગાડીમાંથી બહાર આવ્યા તો મીડિયાવાળા એ અક્ષયને બહાર આવવાની વિનંતી કરી એરપોર્ટના ગેટ પર 2 સીઆઈએસએફ ના 2 ઓફિસર હાજર હતા એક અક્ષય ને સલામ કરી.
તો અક્ષય કુમારે પણ એમને સલામ કરી અક્ષય ને જોઈને બંને જવાન ખુશ થઈ ગયા આ બિલકુલ નોર્મલ ફીલિંગ હોય છે આપણા બધાની જેમ કોઈ અચાનક આ રીતે મોટો સ્ટાર આવી જાય તો ચહેરાના ભાવ બદલાઈ જાય છે અને આમ દરેક સ્ટાર આ રીતે જવાનોને મળવા નહીં આવતા હોય પરંતુ અક્ષય કુમાર એમની જોડે આવ્યા તો એમના ચહેરાની ખુશી બિલકુલ છલકાઈ રહી હતી.
અક્ષય કુમારે ખુદ જવાનને પોતાની સાથે ફોટો પડાવવા કહ્યું બીજા જવાને જયારે ખુદ પોતાના ફોનથી ફોટો લેવાની કોશિશ કરી તો અક્ષયે કહ્યું તમે રહેવા દયો આ મીડિયા વાળા ફોટો પાડીને તમને આપી દેશે અક્ષય કુમારે ભલે થોડો સમય જવાનો જોડે વિતાવ્યો હોય પરંતુ એ એમને હંમેશા યાદ રહેશે જે આપણી સુરક્ષા માટે હંમેશા ઉભા રહે છે એમને સન્માન હંમેશા આપવું જોઈએ.