પંજાબી લોકપ્રિય સિગંર સિંધુ મુછેવાલા ની હ!ત્યા બાદ બદમાશો હવે અભિનેત્રી એવંમ સિગંર શહેનાઝ ગીલના પરીવાર ને મોતને ઘાટ ઉતારવાની ધ!મકીઓ આપી રહ્યા છે બદમાશો એ શહેનાઝ ગીલના પિતા સંતોક સિંહ સુખ ને ધ!મકી આપી છેકે દિવાળી પહેલા એમાં ઘરમાં ઘુશી ને એમને મોતને ઘાટ ઉતારશે.
આ ધ!મકી ના પગલે બોલીવુડ થી લઈને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દહેશત મચી જવા પામી છે રીપોર્ટ અનુસાર સંતોષ સિહં ના ફોનમાં કોઈ વિદેશી નબંરથી ફોન આવ્યો આને એમને ખુબ ખરાબ ગા!ળો આપી અને કહ્યું કે દિવાળી પહેલા એમની ઘરમાં ઘુસીને હ!ત્યા કરી દેવામાં આવશે પંજાબ માં આજે આ ધ!મકીના પગલે માહોલ ખરાબ છે.
સિંધુ મુછેવાલાની હ!ત્યા પછી પણ આ હુ!મલા રોકાઈ નથી રહ્યા થોડા દિવસો પહેલા જ હની સિંગના ભાઈ અલ્ફાજ પર હુ!મલો થયો હતો તે આજે પણ હોસ્પિટલમાં છે શહેનાજ ગીલ પંજાબી મોટી સિંગરછે તે મુંબઈમાં રહે છે બદમાશો એનું કાંઈ બગાડી નથી શકતા પરંતુ એના પરિવારને.
સતત ધ મકીઓ આપ્યા કરે છે શહેનાજ ગીલ ના પિતા સંતોષ સિંહ પર ગયા વર્ષે પણ હુ મલો થયો હતો જેમાં એમની ગાડી પર કોઈ અજાણ્યા બે બદમાશએ ગો ળીઓ ચલાવી હતી એ સમયે સંતોષ સિહં આબાદ બચી ગયા હતા સંતોષ સિંહ ભાજપમાં નેતા છે તેમની સાથે સુરક્ષા હંમેશા રહે છે.
એમને આ ઘટનાના પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસ આરોપીઓને પકડવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે સંતોષ સિંહ આ કારણે જ પોતાની પુત્રી શહેનાજ ગીલને પંજાબ નથી આવવા દેતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.