લલિત મોદીને લઈને સુષ્મિતા સેન અને તસ્લીમા નસરીન વચ્ચે જંગ જામી ગયો છે તસ્લીમાએ કહ્યું છેકે સુષ્મિતા પૈસા માટે લલિત મોદીને પ્રેમ કરી રહી છે તસ્લીમાના આ બયાન પર સુષ્મિતાએ બેવકૂફ કહી દીધી છે દેશની સૌથી મોટી પત્રકાર અને સમાજસેવક તસ્લીમાએ એક પોસ્ટ લીખીને કહ્યું છેકે જયારે તેઓ પહેલીવાર.
સુષ્મિતાથી મળી ત્યારે હું સુષ્મિતાની સુંદરતા જોતી રહી હતી ત્યારે હું એમનાથી ખુબ પ્રભાવીત થઈ હતી મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુષ્મિતા લલિત મોદી જેવા માણસથી પ્રેમ કરી શકે છે તસ્લીમાએ લખતા કહ્યું સુષ્મિતા ખરાબ દેખાવા વાળા વ્યક્તિ સાથ સમય વિતાવી રહી છે જેઓ ગુ!નામાં શામેલ છે કારણ તે અમીર છે.
શું તેઓ પૈસા માટે આ બધું કરી રહી છે થઈ શકે તેઓ એ વ્યક્તિથી પ્રેમ કરતી હોય પરંતુ મને વિશ્વાસ નથી અને જે લોકો પૈસા માટે પ્રેમ કરે છે એમના માટે મારા દિલમાં ઈજજત થોડી ઘટી જાય છે સુષ્મિતા આ પોસ્ટ જોઈને ભ!ડકી ઉઠી અને પછી એક પોસ્ટમાં જવાબ આપતા લખ્યું આ બધું જાણીન દિલ ડોલી જાય છે આપણી આસપાસની દુનિયા.
કેટલી દુઃખી થતી જઈ રહી છે અને કથિત બેવકૂફ બુદ્ધિજીવી અને અજ્ઞાની એ મારા મિત્ર ક્યારેય ન હતા જે લોકોથી હું ક્યારેય નથી મળી એ લોકો પણ મારુ જીવન અને કેરેક્ટરને લઈને રાખી રહ્યા છે મને ગોલ્ડી સુધી કહી રહ્યા છે તમને જણાવી દવ હું સોના કરતા ડાયમંડ પસંદ કરું છું અને હું એજ સૂરજ હું જેની ચમક પુરી રીતે રહેશે.