Cli
નદી કિનારે બોક્સ માં રડવાનો અવાજ સાંભળતા ખોલી ને જોતા લોકો દંગ રહી ગયા, વાંચો વિચિત્ર અહેવાલ...

નદી કિનારે બોક્સ માં રડવાનો અવાજ સાંભળતા ખોલી ને જોતા લોકો દંગ રહી ગયા, વાંચો વિચિત્ર અહેવાલ…

Ajab-Gajab Breaking

આજકાલ અવનવા સમાચારો સામે આવતા રહે છે એવાજ એક સમાચાર ઉત્તર પ્રદેશ ના દાદરીઘાટ પાસેથી આવ્યા છે ત્યાં ગંગા નદી વહે છે એકવાર દાદરીઘાટ રહેતો નાવીક અચાનક નદીના તટ પર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક એને રડવાનો અવાજ સંભળાયો એને નજીક જાતા જોયુ કે એક બોક્સ હતું એને તાત્કાલિક ખોલ્યું.

તો સામેનું દ્રશ્ય જોતા એ રાડ પાડી ને બધાને ભેગા કર્યા એમાં એક ચુંદડી ને વીંટળાઈ ને રડતી કંકુ ચોખા થી સજ્જ એક નવજાત બાળકી જોવા મળી બાળકીને તરત બહાર કાઢી બોક્સ માં વધારેમાં એક જન્મ કુંડળી જેમાં ગંગા નામ લખેલું આને તાંત્રીક સામગ્રી સહીત અંબે માનો ફોટો મળ્યો આ જોઈને લોકો સ્પધ થઈ ગયા.

એ બાળકીને ગંગા માતા નો પ્રસાદ સમજી ઉછેર કરવા ઘેર લાવ્યા પણ વાયુવેગે વાત ફેલાતા એ નાવીક ગુલ્લું ચૌધરી ના ઘેર પોલીસ આવી આને આ બાળકી સહીતનો સામાન જપ્ત કરી ને ગુલ્લુનો આભાર માનીને આ સામગ્રી ને પરિક્ષણ માં મોકલી બાળકીને લઈને એના વિશે તપાસ હાથ કરવા લઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *