Cli
કોન્સ્ટેબલની પત્ની સાથે અફેર કરવું ભારે પડી ગયું, માથું કરી નાખ્યું ધડ થી અલગ, ધ્રુજાવી દેતો બનાવ...

કોન્સ્ટેબલની પત્ની સાથે અફેર કરવું ભારે પડી ગયું, માથું કરી નાખ્યું ધડ થી અલગ, ધ્રુજાવી દેતો બનાવ…

Breaking

દેશભરમાંથી આડેતર સંબંધોને લઈને ઘણા બનાવો સામે આવતા રહે છે જેમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કોસ્ટેબલની પત્નીને તેના જ ગામના એક યુવાન સાથે આડેતર સંબંધો હતા જે પ્રેમ સંબંધોની જાણ થઈ જતા કોન્સ્ટેબલે તે તેની પત્ની ના પ્રેમીનું માથું ધડથી અલગ કરી અને.

તેની મૃતદેહ ને અનેક ટુકડાઓ કરીને સ ળગાવી દીધા હતા જે ગુનામાં તેની પત્ની એ પણ સહકાર આપ્યો હતો સમગ્ર ઘટના અનુસાર મુબંઈ ના વર્લી પોલીસ કોલોનીમા રહેતા શિવશંકર ગાયકવાડ ને તેની પત્ની મોનાલી પર શંકા હતી શિવશંકર ગાયકવાડ એસીપી નો ડ્રાઈવર હતો શિવ શંકર તેની પત્ની પર ચારિત્ર્ય ને.

લઈને હંમેશા શંકા કરતો હતો જેના કારણે તેની પત્ની મોનાલી અક્કલ કોટ રહેવા ચાલી ગઈ હતી જ્યાં તેની મુલાકાત દાદા જગદાલે સાથે થઈ મોનાલી અને જગદાલે એક જ ગામના સોલાપુરના વતની હતા બંને વચ્ચે પહેલા દોસ્તીથી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા જગદાલે મોનાલી સાથે રહેવા લાગ્યો.

આ વચ્ચે તેનો પતિ શિવ શંકર તેને લેવા માટે આવ્યો અને પોતાની સાથે લઈ આવ્યો પરંતુ દાદા જલદાલે સાથે ફોન પર વાતચીત ચાલુ રહી શિવશંકર ને આ પ્રેમ સંબંધો ની જાણ થતા તેને જગદાલે ને પ્લાન કરીને મુબંઈ બોલાવ્યો અને તેના ઘરમાં પૂરીને તેનું માથું ધ ડથી અલગ કરી નાખ્યું પોતાના ચારિત્ર્ય પર લાછંન ના લાગે એ માટે તેની પત્ની.

મોનાલીએ પણ પતિ શિવ શંકરને સાથ આપ્યો અને બંને મળીને દાદા જગદાલેની લા!સ ના ટુકડાઓ કરીને સ!ળગાવી એસપી ઓફિસ બહાર નાખી દિધા કોઈને શંકા ના જાય એ માટે તે શિવશંકર દિવશે નોકરી પર હાજર રહ્યો પોલીસને માથા વિનાની બોડી મળતા પોલીસે ખુબ મહેનતથી તેના શરીર પર ચીતરાયેલા ટેટુ થી ઓળખ મેળવી અને તેના ઘેર તપાસ કરી.

લોકેશન આધારે મોબાઈલ જપ્ત કરી નબંર મેળવ્યા જેમાં પોલીસ કોન્સ્ટેબલ શિવશંકર ની પત્ની મોનાલી નો નંબર સામે આવતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી આ દરમિયાન પોલીસને સમગ્ર ઘટના જાણવા મળી આવે પોલીસે આ ઘટના માં દોષી કોન્સ્ટેબલ શિવ શંકર અને તેની પત્ની મોનાલીને જેલ ના સળીયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *