તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય કે કોઈ માણસની પણ પૂંછડી હોય પરંતુ નેપાળમાં કંઈક એવુજ જોવા મળ્યું છે અહીં અત્યારે સોસીયલ મીડિયાની દુનિયામાં એક 15 વર્ષનો યુવક ખુબ ચર્ચાનો વિષય બન્યો છે હકીકતમાં આ યુવકના પીઠના નીચેના ભાગે વાળ એટલા વધુ નીકળી આવ્યા છેકે તે લટકવા લાગ્યા છે.
તેના ઘરવાળાએ હવે આ વાળને ચોટી વાળીને પુંછડીનું રૂપ આપી દીધું છે સોસીયલ મીડિયામાં યુવકની તસ્વીરો સામે આવતા લોકો તે યુવકને હનુમાનજીનો અવતાર માનવા લાગ્યા છે 16 વર્ષનો દિશાન્ત અધિકારી દેખાવમાં તો બિલકુલ યુવકો જેવોજ છે પરંતુ જ્યારે તમે તેની પીઠ જોશો ત્યારે હેરાન રહી જશો.
દિશાન્તની પીઠના નીચેના ભાગે પુંછના લાંબા લાંબા વાળ ઉગી નીકળ્યા છે વાળ 70 સેન્ટી મીટર લાંબા છે દિશાન્તની પીઠને જોઈને ન માત્ર તેના ઘરવાળા પરેશાન છે પરંતુ અહીં તેને જોઈને ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા છે સૂત્રો મુજબ દિશાન્તને જન્મથી જ વાળ ઉગવાના શરૂ થઈ ગયા હતા દિશાન્તના જન્મ થયાના 5 દિવસ બાદ તેના.
માં બાપને જાણવા મળ્યું હતું દિશાંતે એક યૂટ્યૂબ વિડીઓમાં જણાવ્યું કે જયારે તેને હોસ્પિટલથી ઘરે લઈને આવ્યા ત્યારે તેના માતા પિતાએ તેને પૂછડી વિશે જાણવા મળ્યું હતું તેના બાદ તેના ઘરવાળાએ દિશાંતને કેટલીયે જગ્યાએ ડોક્ટરોને બતાવ્યું પરંતુ અહીં કોઈ ન બતાવી શક્યું પરંતુ હવે વાળ એટલા લાંબા થઈ ગયા છેકે તેની ચોંટી બનાવવી પડે છે.