દેશભરમાંથી અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે ઘણા બધા વાહન ચાલકો ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે તો ઘણા બધા લોકો વાહન ચાલકોની હડફેટે આવી જતા મો!તના મુખમાં ધકેલાઈ જાય છે અને પરિવારજનોમાં માતમ છવાઈ જાય છે તાજેતરમાં વડોદરામાં એક.
એવો જ બનાવ સામે આવ્યો છે જેમાં વ્હાલસોયી દીકરી પરીવારજનો ગુમાવી બેઠા છે વડોદરા ચાની ગામની રહેવાશી કિર્તી વડોદરા સયાજીરાવ યુનિવર્સિટી માં અભ્યાસ કરતી હતી આ દિવસોમાં તેની પરીક્ષા ચાલી રહી હતી જે દરમિયાન તેવા પર બેસીને પોતાની સહેલી સાથે પરીક્ષા આપવા માટે જતી હતી.
રોજની જેમ આજે પણ તે એક્ટિવા લઈને પેપર આપવા માટે જઈ રહી હતી આ દરમિયાન એક રીક્ષા ચાલકે હડફેટે લેતા એક્ટિવા પરનું કાબુ ગુમાવી દેતા બાજુમાં પસાર થઈ રહેલી બસ સાથે અથડાતા બંને દિકરીઓ નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બંને દીકરીઓને વડોદરાની હોસ્પિટલમાં.
દાખલ કરવામાં આવી હતી પરંતુ કીર્તિ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી હોસ્પિટલ પહોંચતા પહેલા તેને અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે તેની પાછળ બેઠેલી તેની સહેલી આ ઘટનામાં બચી ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે દીકરીના અકસ્માતની ખબર.
સાંભળીને પરિવારજનો ખૂબ જ આક્રદ કરતા જોવા મળ્યા હતા કિર્તી ના મૃ!તદેહને ચાની ગામ માં લઇ જવાતા પરીવારજનો સાથે આખુ ગામ હિબકે ચડ્યુ હતુ જે દિકરી સવારે પરીક્ષા આપવા માટે પહોંચી હતી તેના પાર્થિવ દેહને જોતા પરીવારજનો હૈયા ફાટ રુદન કરતા જોવા મળ્યા હતા.