બૉલીવુડ એક્ટર વિકી કૌશલનો આજે જન્મદિવસ છે અને અત્યારે તેઓ પત્ની એટલે કે કેટરીના કૈફ સાથે અત્યારે ન્યુયોર્કમાં પોતાના આ ખાસ દિવસને સેલિબ્રિટ કરી રહ્યા છે કેટરીના કૈફે અત્યારે ન્યૂયોર્કથી સેલિબ્રેટ કરતા સમયની એક તસ્વીર શેર કરી છે જેમાં બંને રોમાન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
કેટરીના કૈફે બંનેની આ તસ્વીર શેર કરતા લખ્યું ન્યુયોર્ક વાળા બર્થડે માય લવ સરળ શબ્દોમાં કહીએ તો તમે બધું સારું કરો છો સાથે કેટરીના કૈફ બે દીલ વાળી ઈમોજી પણ શેર કરી છે કેટરીના કૈફની આ પોસ્ટ પર ફેન્સ વિકી કૌશલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે શેર કરેલ તસ્વીરમાં કેટરીના અને.
વિકી કૌશલ હગ કરતા જોવા મળી રહ્યા છે કેટરીના કૈફ શિવાય અન્ય કેટલાય સેલિબ્રિટી વિકીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અહીં માધુરી દીક્ષિતે કોમેંટ કરતા લખ્યું હેપ્પી બર્થડે વિકી કૌશલ સર ખુશી અને સફળતા જયારે વિકી કૌશલે પણ એમનો આભાર માન્યો અમારી ટિમ તરફથી પણ વિકીને જન્મદિવસની શુભકામનાઓ.