બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી સતત લગ્ન ના સમાચારો સામે આવી રહ્યા છે એ વચ્ચે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઢોલ શરણાઈ વાગી રહ્યા છે પ્રખ્યાત ટીવી શો હમારી દેવરાની ક્રિષ્ણા ગોકાણી પણ લગ્ન ના પવિત્ર બંધનમા બંધાઈ છે સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત હમારી દેવરાની માં ભક્તિ ના પાત્રમાં ખુબ.

લોકપ્રિયતા મેળવનાર મુળ ગુજરાતી અભિનેત્રી કિષ્ણા ગોકાણી એ કુમ કુમ પગલાં શો ફેમ એક્ટર ખંજન ઠુમંર સાથે 26 જાન્યુઆરી ના રોજ લગ્ન કર્યા છે લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે ચાહકો આ તસવીરો પર લાઇક કમેન્ટ થી ટીવી ઇન્ડસ્ટ્રીઝના ફેમસ કપલને.

અભિનંદન આપી રહ્યા છે શરુઆત માં સામે આવેલી તસવીરોમાં લોકોએ કિષ્ણા ગોકાણી ને ઓળખી નહોતી કારણકે હમારી દેવરાની ટીવી શો છોડ્યા બાદ કિષ્ણા ટીવી ઈન્ડસ્ટ્રી થી દુર હતી તે બીજા કોઈ શો માં દેખાઈ નહોતી લાંબો સમય બાદ તે સામે આવતા લોકો ચોંકી ગયા હતા અચાનક તેને ખંજન.

સાથે લગ્ન કરતાં લોકો હેરાન રહી ગયા હતા ખંજન અને કિષ્ણા લાંબો સમય થી લવ ઇન રિલેશનશિપમાં હતા પરંતુ તેઓ જાહેર માં ક્યારેય પોતાના પ્રેમ સંબંધો ને અભિવ્યક્ત કરતા નહોતા ખંજન ઠુમંર કંકુ ના પગલાં પડ્યાં ટીવી શોથી ખૂબ જ લોકપ્રિય બન્યા તેઓ ઘણા બધા શો માં દમદાર અભિનય થકી.
ખુબ નામના ધરાવે છે અને આજે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે તેઓ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ટીવી શોમાં કામ કરે છે મિડીયા ઇન્ટરવ્યૂમાં ખંજને જણાવ્યું હતું કે હુ કિષ્ણા ને ખુબ સારા શબ્દો માં વર્ણવીશ તે ખુબ મારી સંભાળ લે છે તે પોઝેટીવ અને શાતં એવમ સરળ સ્વભાવ થી મને ખુબ પ્રેમ કરે છે કિષ્ણા અને ખંજનની.

સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવ્યા બાદ આ ગુજરાતી કપલને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે પરીવારજનો ની હાજરીમાં સાદગીમાં બંને એકબીજા સાથે લગ્ન બંધનમાં બંધાયા હતા અને ત્યારબાદ પોતાના લગ્ન ની માહીતી સોશિયલ મીડિયા પર આપી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.