મુંબઇમાં હમણાં એક ઇવેન્ટ યોજાયુ જેમાં બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાય જાણીતા ચહેરા ત્યાં જોવા મળ્યા ત્યાં ચીફ ગેસ્ટ તરીકે પણ ઘણા હાઈપ્રોફાઈલ લોકો પણ હાજર રહ્યા જ્યાં મલાઈકા અરોરાએ પણ વોલ્ક કર્યું એમણે એકદમ ફિટ સિલ્વર કલરનું ડ્રેશ પહેર્યું હતું આ ડ્રેસમાં મલાઈકા સુંદર લાગી રહી હતી.
મલાઈકાનો ડ્રેસ બધી એક્ટરથી અલગજ હોય છે એવામાં માનવામાં આવી રહ્યું હતુંકે તે રાતની સૌથી સારી ડ્રેસ મલાઈકા અરોરાની છે પરંતુ મલાઈકાની આ ડ્રેશ ત્યારે ફીકી પડી જયારે પ્રિયંકા ચોપડાની મમ્મી મધુ ચોપડા ત્યાં આવી જણાવી દઈએ કે મધુ ચોપડા પણ ગ્લેમર લુક માટે જાણીતા છે તેઓ આટલી ઉંમર છતાં હમેશા મોટી મોટી એક્ટરોને ડ્રેસ બાબતે ટક્કર આપે છે.
કાલે આ ઇવેન્ટમા મધુ ચોપડાએ પણ પ્રિયંકાની જેમ ચીફ ગેસ્ટ તરીકે વોલ્ક કર્યું હતું સૌથી મોટી વાત એમની ડ્રેસ પણ મલાઇકથી મેચ થતી હતી એમને પણ સિલ્વર કલરનો ડ્રેસ પહેર્યો હતો મલાઈકા જયારે રેમ્પ વોક ઉપર પોઝ આપી રહી હતી ત્યારે મધુ ચોપડાએ એન્ટ્રી મારી હતી એ સમયે કેમેરો મલાઇકાથી હટીને મધુ ચોપડા સામે ગયો હતો.
બોલીવુડમાં કદાચ આ પ્રથમ અભિનેત્રીના એવા મમ્મી હશે જેઓ આટલી ઉંમરે પણ આટલા ગ્લેમરસ અંદાજમાં જિંદગી જીવતા હશે જયારે મધુ ચોપડા પહેલાથીજ પોતાની અલગ અદાઓથી ચર્ચાઓમાં રહ્યા છે મધુ ચોપડા ઘણી ફિલ્મોમાં પ્રિયંકા સાથે પણ કામ કરી ચુકી છે જેઓ પોતાની અલગ અદાઓ માટે જાણીતા છે.