ટીવી સીરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં અત્યારે ઘરે ઘરે લોકપ્રિય છે જેમાં લોકો તેના પાત્રોને ખુબ પસંદ કરે છે સીરિયલમાં પાખીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી ઐશ્વર્યા શર્માની કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે જેના કેટલાક ફોટો સામે આવ્યા છે તેમાં ઐશ્વર્યા પ્રિન્ટેડ.
બિકીની પહેરીને પૂલમાં તેનો જબરજસ્ત લુક જોવા મળી રહ્યો રહ્યો છે સામે આવેલા ફોટામાં જોઈ શકાય છેકે એક્ટર પોતાની પીઠ પર બનાવેલા ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તેનું ટેટુ પણ ખુબ સુંદર છે પૂલમાં તેના શાનદાર પ્રદર્શનને જોઈને ચાહકો ખૂબ જ ક્રેઝી બની રહ્યા છે.
એવા ઘણા લોકો છે જેમને એક્ટરનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એક્ટર તેના પહેલા પણ આવી કેટલીયે તસ્વીર શેર કરતી રહે છે અહીં સામે આવેલ લુકમાં ઐશ્વર્યા ખુબ બોલ્ડ લાગી રહી છે ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.