Cli
ભાભીજી ઘર પર ટીવી શોથી મશહૂર થયેલ ગુલ્ફામ કલી એક સમયે બનવા માંગતી હતી વકીલ પરંતુ બની ગઈ એક્ટર, કારણ...

ભાભીજી ઘર પર ટીવી શોથી મશહૂર થયેલ ગુલ્ફામ કલી એક સમયે બનવા માંગતી હતી વકીલ પરંતુ બની ગઈ એક્ટર, કારણ…

Bollywood/Entertainment Breaking

ભાભી જી ઘર પર હૈ સિરિયલ ઘરે ઘરે લોકપ્રિય છે સીરિયલના સ્ટારકાસ્ટ અંગૂરી ભાભી અને અનીતા ભાભી સાથે સાથે ગુલફામ કાલી ઉર્ફે ફાલ્ગુની રજની નામની લોકપ્રિય મહિલા કલાકારોમાંની એક છે ફાલ્ગુની એમબીએની સ્ટુડન્ટ રહી ચૂકી છે 2005માં એમબીએમાં કરિયર બનાવવાનો ઈરાદો છોડીને તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

ફાલ્ગુની છેલ્લા 6 વર્ષથી ભાભીજી ઘર પર હૈમાં કામ કરી રહી છે તેઓ શોમાં ભલે ભણેલ નથી પરંતુ તેઓ એમબીએ પાસ છે ફાલ્ગુનીનું સપનું હતું કે તેઓ વકીલ અને શિક્ષક બને પરંતુ કિસ્મતે તેને એકટિંગની લાઈનમાં લાવીને ઉભી કરી દીધી ફાલ્ગુની પહેલા એક જવેલરી શોપમાં કામ કરતી હતી ફાલ્ગુનીએ એકટિંગની દુનિયામાં આગળ વધતી ગઈ અને.

2015માં તેણે તમારી ફેવરિટ સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં કામ કરવાનું શરૂ કર્યું તેઓ 6 વર્ષથી આ સીરિયલમાં કામ કરી રહી છે અને આ શોનો ભાગ બની છે આ શોની સાથે તેમાં કામ કરતા પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે ફાલ્ગુની સોસીયલ મીડીયામાં પણ ખુબ એકટીવ રહે છે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીર પણ શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *